શુક્રવાર, 26 ડિસેમ્બર 2025

મેષ - પ્રેમ સંબંધ

મેષ રાશીનું પાંચમું સ્‍થાન પ્રેમનું છે. આ સ્‍થાન સિંહ રાશીનું છે. આ દ્વારા જાણી શકાય કે આ વ્‍યકિત પ્રેમી હોય છે. પરંતુ તેમની મનની ઇચ્‍છા પૂર્ણ નથી થતી. આ વ્‍યકિત પ્રેમાળ હોય છે પરંતુ તેવી વ્‍યકિત ને પ્રેમ કરે છે જે પોતાને પ્રેમ કરતો હોય. લોકોને ઓળખવાની ક્ષમતા હોય છે માટેજ સ્‍વાર્થી લોકોને જલ્‍દીથી ઓળખી તેનાથી દૂર રહે છે. સ્‍વાર્થ પ્રત્‍યે તેને નફરત હોય છે. મેષ રાશી વાળી વ્‍યકિત સાહસિ, ઉત્‍સાહી અને મહત્‍વકાંક્ષિ હોવાથી પ્રેમ ના અભાવમાં કર્કશ બને છે. તેમને પ્રેમનો આનંદ ક્ષણિક મળે છે. તેમને જેવો પ્રેમ જોઇએ તેવો નથી મળતો માટે તે દુખી થઇ ને મનમાં ઘુટન અનુભવે છે. વિજાતીય પ્રેમ - જે ‍વ્‍યક્તિ હંમેશા મેષ રાશીની વ્‍યક્તિ પાસે કંઇક ને કંઇક આશા રાખે તેવી વ્‍યક્તિ મેષ રાશી વાળાને પસંદ રહે છે. મેષ રાશીની વ્‍યક્તિ ભ્રમમાં રહીને તેને પોતાના ભક્ત સમજે છે પરંતુ અંતમાં તેને ધોખો મળે છે. વિજાતીયને આકર્ષવા તે કળા, સાહિત્ય અથવા રાજકારણ નો સહારો લ્યે છે. તેની સ્‍વતંત્ર પ્રકૃતિ તેને અકડતાની સીમા સુધી લઇ જાય છે. અને તે સિદ્ધાંતીક વાતો પર પણ ધ્યાન નથી આપતો. કેટલાક વ્‍યકિત ક્રોધી, ઉદાર અને કામુક હોય છે પરંતુ વિજાતીય સાથે સજાગ અને ડરતા હોય છે. જો વિશ્વાસ થાય તો ગાઢ મૈત્રી થાય છે. મેષ રાશી વાળી વ્‍યકિત સિંહ ની વિરૂધ્ધ લિંગ ને પોતાની તરફ જલ્‍દીથી આકર્ષિત કરે છે. મેષ રાશી સાથે બીજી મેષ રાશી ને સારુ બને છે. મેષ રાશી વાળા પુરૂષ કે સ્‍ત્રીસાથેનો સંપર્ક રોજ નવો હોય છે. પ્રેમી સ્‍વભાવ મુજબ વ્‍યવહાર કરે છે. મેષ રાશીની સ્‍ત્રીઓ સ્‍વાભિમાની હોય છે. તેમને ઝુકાવવાનો પ્રયત્‍ન વ્યર્થ જાય છે. તેમની સાથે સતત સંપર્ક રાખવાથી તે નિરૂત્‍સાહી થઇ જાય છે તે વધારે સમય આકર્ષણ નથી રહેતી.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

જયપુરના ચૌમુમાં હોબાળો: પોલીસે લાઠીચાર્જ કર્યો, ઇન્ટરનેટ

જયપુરના ચૌમુમાં હોબાળો: પોલીસે લાઠીચાર્જ કર્યો, ઇન્ટરનેટ બંધ
જયપુર જિલ્લાના ચૌમુ શહેરમાં મધ્યરાત્રિ પછી એક મસ્જિદ સંબંધિત વિવાદને લઈને અચાનક કોમી તણાવ ...

Weather Updates- 8 રાજ્યોમાં ભારે ધુમ્મસની ચેતવણી, ઉત્તર ...

Weather Updates- 8 રાજ્યોમાં ભારે ધુમ્મસની ચેતવણી, ઉત્તર પ્રદેશના 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ, તમારા વિસ્તારની હવામાન સ્થિતિ જાણો.
દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત ઉત્તરીય રાજ્યોમાં ધુમ્મસ એક મોટી સમસ્યા છે. દરમિયાન, પંજાબ ...

વડોદરાના 100 યુવાનો મ્યાનમારમાં ગુલામોની જેમ જીવી રહ્યા છે

વડોદરાના 100 યુવાનો મ્યાનમારમાં ગુલામોની જેમ જીવી રહ્યા છે
વડોદરાથી ચોંકાવનારા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ઘણા યુવાનો જે વિદેશમાં ...

આજે દિલ્હીમાં વીર બાલ દિવસ ઉજવાશે, પીએમ મોદી પણ ભાગ લેશે

આજે દિલ્હીમાં વીર બાલ દિવસ ઉજવાશે, પીએમ મોદી પણ ભાગ લેશે
પીએમ મોદી બહાદુર બાળકો સાથે વાતચીત કરશે. વીર બાલ દિવસ કાર્યક્રમ આજે ભારત મંડપમ ખાતે ...

ઇન્ડિગો આજથી 10,000 રૂપિયાનું ટ્રાવેલ વાઉચર આપશે, તે ક્યાં ...

ઇન્ડિગો આજથી 10,000 રૂપિયાનું ટ્રાવેલ વાઉચર આપશે, તે ક્યાં સુધી માન્ય રહેશે અને તેનો દાવો અને ઉપયોગ કેવી રીતે કરવો
ઇન્ડિગો એરલાઇન્સે જાહેરાત કરી છે કે તે ફ્લાઇટ રદ થવાથી પ્રભાવિત મુસાફરોને ટ્રાવેલ વાઉચર ...