Astro Faladesh

શનિવાર, 4 એપ્રિલ 2026

મેષ - સ્‍વભાવની ખામી

મેષ રાશીની વ્‍યક્તિ પોતાને વધારે જ્ઞાની માને છે. પણ ધર્મ અને પોતાની ક્ષમતા તરફ તેને શંકા હોય છે. પોતાના છુપા રાજ જાહેર થાવનો તેને સતત ડર રહે છે. તેમને જલ્‍દીથી ગુસ્‍સો આવે છે અને અપમાન સહન કરી શકતા નથી. ધરમાં કોઇ પણ એક વ્‍યક્તિ સાથે સતત અણબનાવ રહે છે. ચર્ચા દરમ્‍યાન જોશ જલ્‍દીથી આવે છે. ઘણી વખત તેઓ નઇચ્‍છેલી વ્‍યક્તિના સંપર્કમાં આવી જાય છે. જેમાં ઘણી વખત ફસાઇ જાય છે. આવી સ્‍િથતિમાં સાવધાની અને સમજદારી નો ઉપયોગ ન કરવાથી નુકશાન થઇ શકે છે. આ વ્‍યક્તિ જિદ્દી સ્‍વભાવના હોય છે. જ્યારે મોટું નુકશાન થાય ત્‍યાં સુધી પોતાની ભુલ નો સ્‍વીકાર કરતા નથી. આ રાશીમાં શનિ હોય તો અશુભ ફળ આપે છે. તેઓ જેનું ભલું કરશે તેઓ જ મુશ્કેલીનું કારણ બનશે. મેષ્‍ા રાશીના પુરૂષનો એક વિશિષ્‍ટ ગુણ છે કે તેઓ એક વખત જેના થઇ જાય, તેમને પોતાનું સર્વસ્‍વ આપી દે છે. અને આ કારણે તેમને નુકશાન થાય છે. સેક્સની બાબતમાં આ વ્‍યક્તિ ઓચિંતી ઉત્‍પન્‍ન થતી ભાવનાથી વધારે સંચાલીત થાય છે જેના કારણે ઘણી વખત અપમાન થાય છે. સેક્સની બાબતમાં સમજદારીથી વ્‍યવહાર કરવો તેના માટે અત્‍યંત જરૂરી છે. પ્રેમની બાબતમાં તેઓ બીજાને મૂર્ખ બનાવે છે. સહનશીલતા, ધીરજ અને ઇર્ષાથી તેઓ સ્‍વયં પણ મૂર્ખ બને છે. ૐ ક્રાં ક્રીં ક્રૌં સઃ ભૌમાય નમઃ - આ મત્રનો ૧૦૦૦૦ વખત જાપ કરવાથી મનની ઇચ્‍છા પૂરી કરી શકે છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

Rain Alert: આજે વરસાદ સાથે કરા પણ પડશે, દિલ્હી-NCR સહીત 9 ...

Rain Alert: આજે વરસાદ સાથે કરા પણ પડશે, દિલ્હી-NCR સહીત 9 રાજ્યોમાં વાવાઝોડાનું સંકટ, ગુજરાતમાં આ તારીખે ભારે પવન સાથે વરસાદની આગાહી
Weather Update: એપ્રિલ મહિનામાં હવામાન સંતાકૂકડી રમી રહ્યું છે. આ દિવસોમાં હવામાન એટલું ...

CSK vs PBKS:વધુ એક હારથી દુઃખી ઋતુરાજ ગાયકવાડ, સ્પષ્ટ બતાવી ...

CSK vs PBKS:વધુ એક હારથી દુઃખી ઋતુરાજ ગાયકવાડ, સ્પષ્ટ બતાવી દીધું કોણ છે હાર માટે જવાબદાર
CSK Captain Rituraj Gaikwad Statement After Defeat: સીઝનમાં સતત બીજી હાર બાદ, કેપ્ટન ...

મહારાષ્ટ્રના નાસિકમાં દર્દનાક દુર્ઘટનાં, કાર કુવામાં પડવાથી ...

મહારાષ્ટ્રના નાસિકમાં દર્દનાક દુર્ઘટનાં, કાર કુવામાં પડવાથી એક જ પરિવારનાં 9 લોકોના મોત
મહારાષ્ટ્રના નાશિકમાં એક દુ:ખદ અકસ્માતમાં નવ લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, નાશિકના ...

કોણ છે જગદીશ બાંગરવા ? 10 મુ ફેલ થયા બાદ બન્યા IPS, ...

કોણ છે જગદીશ બાંગરવા ? 10 મુ ફેલ થયા બાદ બન્યા IPS, મેવાણીના આરોપોએ વધારી મુશ્કેલી, સમગ્ર ગુજરાતમાં ચર્ચા
IPS Jagdish Bangarwa News: ગુજરાતના રાજકોટમાં ડીસીપી ક્રાઈમની મહત્વપૂર્ણ જવાબદારી સંભાળતા ...

રાજ્યસભાના ઉપનેતા પદ પરથી હટાવતા બોલ્યા રાઘવ ચડ્ઢા - આમ ...

રાજ્યસભાના ઉપનેતા પદ પરથી હટાવતા બોલ્યા રાઘવ ચડ્ઢા - આમ આદમી પાર્ટીએ મારો અવાજ દબાવવાની કોશિશ કરી રહી છે
રાઘવ ચઢ્ઢાને આમ આદમી પાર્ટીએ ઉપનેતા પદ પરથી હટાવી દીધા છે અને રાજ્યસભામાં તેમના સ્થાન પર ...