રવિવાર, 22 ડિસેમ્બર 2024

કર્ક - સ્‍વાસ્‍થ્ય

કર્ક રાશીની વ્‍યક્તિની અસર છાતી, સ્‍તન, પેટ, જઠરાગ્ની અને ગુદ્દા પર વધારે હોય છે. માટે તેને લગતા રોગ વધારે થાય છે. તેઓ કફ પ્રકૃતિના અને દુર્બળ શ‍રીરના હોય છે. દેખાવમાં સ્‍થૂળ પણ અંદરથી નબળા હોય છે. વધારે પ્રમાણમાં તેમને પેટનો વિકાર, પાચનક્રિયામાં તકલીફ, માનસિક નબળાઇ, જલોદરની તકલીફ વધારે જોવા મળે છે. ચંદ્ર નબળો હોય તો અનિંદ્રા પણ હોય છે. તેમને ૪૨ થી ૪૯ વર્ષની વચ્‍ચે મૂત્રને લગતો રોગ થઇ શકે છે. ભોજન તેમને પ્રિય હોય છે પરંતુ વધારે લેવું તેમના માટે હાનિકારક છે. કર્ક રાશીની વ્‍યક્તિને નશાવાળા પદાર્થ કે ફરસાણ શરીર માટે સારૂ નથી. સૂર્ય હોય તો પાચનક્રિયા નબળી પડે છે. રા્ત્રિ ભોજન પણ રોગને લાવી શકે છે. થોડું ખાવું શરીર માટે સારૂ છે. આ રાશીની સ્‍ત્રીઓને પ્રસવ સમયે વધારે દર્દ થાય છે. તેઓ શંકાશિલ હોય છે. મુશ્કેલી આવે ત્‍યારે ખીરણીનું મૂળ અથવા મોતીની વીટી પાસે રાખવી જોઇએ.
biodata-maker

દૈનિક જન્માક્ષર

Daily Rashifal 18 December - આજે મુશ્કેલી ભર્યો રહેશે આ ...

Daily Rashifal 18 December - આજે મુશ્કેલી ભર્યો રહેશે આ રાશિવાળા નો દિવસ
આજે તમારા મનમાં નવા વિચારો આવશે, પરંતુ તમારે તમારા મન પર નિયંત્રણ રાખવું પડશે. કોઈની સાથે ...

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, ...

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ
Pradosh Vrat 2025- પ્રદોષ વ્રત 2025- હિંદુ કેલેન્ડર મુજબ, દર મહિનાના કૃષ્ણ અને શુક્લ ...

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના ...

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.
Yearly rashifal Upay 2025 મેષ રાશિ માટે વર્ષ 2025 સારુ રહે એ માટે કરો આ ઉપાય | Aries ...

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય ...

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે
Health horoscope 2025 વર્ષની શરૂઆતમાં બારમા ભાવનો શનિ છઠ્ઠા એટલે કે રોગના ઘરમાં રહેશે અને ...

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની ...

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક  સ્થિતિ જાણો
Marriage Life and Family Prediction for 2025: જો તમે અપરિણીત છો તો આ વખતે તમારા લગ્ન ...

22 ડીસેમ્બરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે સૂર્ય ...

22 ડીસેમ્બરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે સૂર્ય ભગવાનની કૃપા, મળશે ખુશીના સમાચાર
આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. આજે તમે પરિવારના સભ્યો સાથે ખુશીથી સમય પસાર કરશો. ...

શનિ ચાલીસા / shani chalisa gujarati

શનિ ચાલીસા / shani chalisa gujarati
જય ગણેશ ગિરિજા સુવન, મંગલ કરણ કૃપાલ। દીનન કે દુખ દૂર કરિ, કીજૈ નાથ નિહાલ॥ જય જય શ્રી ...

Dhanteras 2025- 2025 માં ધનતેરસ કઈ તારીખે છે, જાણો મહત્વ ...

Dhanteras 2025- 2025 માં ધનતેરસ કઈ તારીખે છે, જાણો મહત્વ અને શુભ મુહુર્ત
Dhanteras 2025- કારતક મહિનાની ત્રયોદશીના રોજ ઉજવવામાં આવતો ધનતેરસ 2025નો તહેવાર આ વર્ષે ...

Mahakumbh 2025 : જો જઈ રહ્યા છો કુંભમેળામાં, તો ત્યાંથી આ ...

Mahakumbh 2025 : જો જઈ રહ્યા છો કુંભમેળામાં, તો ત્યાંથી આ વસ્તુઓ જરૂર ઘરે લાવો, તમારી સંપત્તિમાં થશે વધારો
Mahakumbh 2025: 13મી જાન્યુઆરીથી મહાકુંભ શરૂ થવા જઈ રહ્યો છે. આ વખતે પ્રયાગરાજમાં ...

Aaj Nu Rashifal 21 December 2024: આજે આ રાશિઓ પર રહેશે ...

Aaj Nu Rashifal 21 December 2024:  આજે આ રાશિઓ પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક મળશે ગુડ ન્યુઝ
આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમારા વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. ત્વચાની ...