Astro Faladesh

કર્ક - સ્‍વાસ્‍થ્ય

કર્ક રાશીની વ્‍યક્તિની અસર છાતી, સ્‍તન, પેટ, જઠરાગ્ની અને ગુદ્દા પર વધારે હોય છે. માટે તેને લગતા રોગ વધારે થાય છે. તેઓ કફ પ્રકૃતિના અને દુર્બળ શ‍રીરના હોય છે. દેખાવમાં સ્‍થૂળ પણ અંદરથી નબળા હોય છે. વધારે પ્રમાણમાં તેમને પેટનો વિકાર, પાચનક્રિયામાં તકલીફ, માનસિક નબળાઇ, જલોદરની તકલીફ વધારે જોવા મળે છે. ચંદ્ર નબળો હોય તો અનિંદ્રા પણ હોય છે. તેમને ૪૨ થી ૪૯ વર્ષની વચ્‍ચે મૂત્રને લગતો રોગ થઇ શકે છે. ભોજન તેમને પ્રિય હોય છે પરંતુ વધારે લેવું તેમના માટે હાનિકારક છે. કર્ક રાશીની વ્‍યક્તિને નશાવાળા પદાર્થ કે ફરસાણ શરીર માટે સારૂ નથી. સૂર્ય હોય તો પાચનક્રિયા નબળી પડે છે. રા્ત્રિ ભોજન પણ રોગને લાવી શકે છે. થોડું ખાવું શરીર માટે સારૂ છે. આ રાશીની સ્‍ત્રીઓને પ્રસવ સમયે વધારે દર્દ થાય છે. તેઓ શંકાશિલ હોય છે. મુશ્કેલી આવે ત્‍યારે ખીરણીનું મૂળ અથવા મોતીની વીટી પાસે રાખવી જોઇએ.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

BJP અધ્યક્ષ નિતિન નવીને ધારાસભ્ય પદ પરથી આપ્યુ રાજીનામુ, ...

BJP અધ્યક્ષ નિતિન નવીને ધારાસભ્ય પદ પરથી આપ્યુ રાજીનામુ, શેયર કર્યો ભાવુક સંદેશ
બિહારના રાજકીય વર્તુળોમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ...

આંગણવાડી સેવાઓ થશે હાઈટેક : 53 હજાર બહેનોને CM આપશે 5G ...

આંગણવાડી સેવાઓ થશે હાઈટેક : 53 હજાર બહેનોને CM આપશે 5G સ્માર્ટફોનની ભેટ!
ગુજરાતમાં કુપોષણ મુક્ત અભિયાનને વેગ આપવા અને 'પોષણ અભિયાન'ને વધુ સચોટ બનાવવા માટે રાજ્ય ...

Gold Silver Rate Today : કાચા તેલની કિંમતમાં ઉછાળાથી સસ્તી ...

Gold Silver Rate Today : કાચા તેલની કિંમતમાં ઉછાળાથી સસ્તી થયા સોના ચાંદીનાં ભાવ
Comex Gold Silver Price Today, 30 March 2026: સપ્તાહના પહેલા કારોબારી દિવસે વૈશ્વિક ...

ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં મોટો કર્યો વધારો

ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં મોટો કર્યો વધારો
ગુજરાતમાં ઉનાળાની શરૂઆત વચ્ચે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં ...

શું "તાબૂત" ની ધમકી વચ્ચે અમેરિકા ઈરાન પર જમીન હુમલો કરશે? ...

શું
ઈરાન યુદ્ધના એક મહિના પછી, તે કેવું સ્વરૂપ લેશે તેની આગાહી કરવી મુશ્કેલ છે. અમેરિકા ઈરાન ...