કર્ક રાશીની વ્યક્તિ શિક્ષમાં વધારે સફળતા મેળવે છે. તેમને ચિકિત્સા શાસ્ત્ર તરફ વધારે લગાવ રહે છે. અભિનય, નર્સિંગ, દર્શનશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, કાનૂન, એંજીનિયરીંગ, જ્યોતિષ, ગણિત, વગેરે ક્ષેત્રોમાં શિક્ષા મેળવે છે.