Astrology Zodiac Horoscope Cancer Luc.htm

Notifications

કર્ક કર્ક
આજીવિકા અને ભાગ્ય

આજીવિકા અને ભાગ્ય કર્ક રાશીની વ્‍યક્તિને ક્યા ક્ષેત્રમાં સફળતા મળશે તે જન્‍મ કુંડળી જોયા પછી ખબર પડે. તેઓ ઓછી મૂળીએ વધારે કામ કરવામાતે તૈયાર રહુ છે. તેમનામાં દુનિયાને ઓળખવાની શક્તિ હોય છે. તેજ તેમને આજીવીકામાં સર્વોત્‍તમ સ્‍થાન અપાવે છે. તેઓ ચિકિત્‍સા શાસ્‍ત્ર તરફ પણ આકર્ષણ ધરાવે છે. અભિનય, નર્સ, દાયણ, પ્રાધ્યાપક, કથાકાર, અર્થશા‍સ્‍િત્ર, જજ, નાવિક, મીકેનિક, પ્લમ્‍બર, ગુપ્‍તચર, મશીન ચલાવનાર, જ્યોતિષ, ગણિતજ્ઞ, ટાઇપિસ્‍ટ, મુનિમ, વગેરે કામ કરી શકે છે. ઘર સંબંધી કામ, પ્લાસ્‍િટક આર્ટ, ભોજનાલય, નેવીમાં અધિકારી, વગેરે અનુકૂળ છે., તેઓ ૨૧ થી ૨૮ વર્ષ સુધી પ્રગતિ ના કામ શરૂ કરી શકે છે. જીવનનો ઉત્તરાર્ધ સારો હોય છે. તેમને જીવનમાં મહેનત વધારે કરવી પડે છે. તેઓ કોઇ એક વિદ્યામાં નિપૂર્ણ હોય છે. નોકરીમાં ચોક્કસ અધિકારી બને છે.

ગુજરાતી રેસીપી - સુખડી રેસીપી

ગુજરાતી રેસીપી - સુખડી રેસીપીસુખડી રેસીપી (ગુજરાતી) સામગ્રી ઘઉંનો લોટ – 1 કપ ગોળ (છીણેલો) – ¾ કપથી 1 કપ (સ્વાદ મુજબ) ઘી – ½ કપ એલચી પાઉડર – ½ ચમચી બદામ અને પિસ્તાની કતરણ – 2 ટેબલસ્પૂન (વૈકલ્પિક) બનાવવાની રીત એક જાડા તળિયાની કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં ઘઉંનો લોટ ઉમેરી ધીમા તાપે 10–12 મિનિટ સુધી સતત હલાવતા શેકો. લોટ સુવર્ણ રંગનો થઈ જાય અને સરસ સુગંધ આવવા લાગે ત્યારે ગેસ બંધ કરો. હવે મિશ્રણને 2–3 મિનિટ સહેજ ઠંડું થવા દો. તેમાં છીણેલો ગોળ અને એલચી પાઉડર ઉમેરો અને ગોળ સંપૂર્ણ ઓગળી જાય ત્યાં સુધી સારી રીતે મિક્સ કરો. તૈયાર મિશ્રણને ઘી લગાવેલી થાળીમાં પાથરી દો. ઉપરથી બદામ-પિસ્તાની કતરણ છાંટો અને હળવેથી દબાવી દો. 10–15 મિનિટ પછી હળવું સેટ થાય એટલે મનપસંદ આકારમાં કટ કરી લો. સંપૂર્ણ ઠંડી થઈ જાય પછી સર્વ કરો