Astro Faladesh

શુક્રવાર, 6 માર્ચ 2026

ધન - આજીવિકા અને ભાગ્ય

ધન રાશીની વ્‍યક્તિ વકીલાત, સંપાદક, ટાઇપિસ્‍ટ, પ્રસારણ અધિકારી, જનસંપર્ક, ટેકનીકલ અને શારી‍‍રિક શિક્ષણના શિક્ષક તરીકે યોગ્ય સિદ્ધ થાય છે. પ્રકાશનના રૂપમાં તેમને વધારે સફળતા મળે છે. લેખન પણ માન-સન્‍માન અને ધન આપે છે. તેઓ અભિનેતા પણ બની શકે છે. રાજનીતિજ્ઞ, મંત્રી નેતા અને વ્યવસ્‍થાપકના કામ સારી રીતે કરી શકે છે. તેઓ વેદાન્‍તી, જ્યોતિષ, કાનૂનજ્ઞ બની શકે છે. તેઓ શસ્‍ત્રોમાં નિપુર્ણ હોય છે માટે લશ્‍કરમાં સારી સફળતા અને યશ મળે છે. બીજાની નીચે કામ કરવામાં તેઓ અસમર્થ છે. જે મકાનનું મુખ્‍ય દ્વાર ઉત્તર, પૂર્વ કે દક્ષિણ દિશામાં હોય તેમાં નિવાસ કરવો શુભ છે. મકાનની પાછળ મેદાન હોય કે બે-ત્રણ માળનું બહુમાળી મકાન હોય તો તે સારૂ છે. સામાન્‍ય રીતે ધન રાશી, યાત્રા, કાયદો અને પ્રકાશનના કાર્ય આજીવિકાના ઉપયુક્ત સાધન સિદ્ધ થાય છે. આ રાશીવાળાઓને આત્મ પ્રકાશન માટે વિકાસ જોઈએ. તેઓ વિવરણોથી કદી કંટાળો અનુભવતા નથી. આ રાશીને ૧૪ થી ૨૧ વર્ષ સુધી, ૩પ થી ૪૨ વર્ષ સુધી તથા પ૬ થી ૬૩ વર્ષ સુધીના આયુષ્ય વચ્ચે સ્વાસ્થય સંબંધિત વિશેષ સાવધાની રાખવી જોઈએ. ૨૮ થી ૩પ તથા ૪૨ થી ૪૯ ના આયુષ્ય સુધીનો સમય તેમના માટે સર્વશ્રેષ્ઠ રહે છે. પ૭ થી ૬૩ વર્ષનું આયુષ્ય વચ્ચે અગાઉ કરવા વધારે ભાગ્યોદય થાય છે અથવા પુન: જીવન કષ્ટમય બની જાય છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

અમરેલીમાં પેટ્રોલ-ડીઝલ ખૂટવાની અફવા: પંપ પર લાગી લાંબી ...

અમરેલીમાં પેટ્રોલ-ડીઝલ ખૂટવાની અફવા: પંપ પર લાગી લાંબી કતારો, તંત્રએ કર્યો ખુલાસો
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસરોને લઈને તાજેતરમાં અમરેલી જિલ્લામાં પેટ્રોલ ...

શુ પેટ્રોલ-ડીઝલના વધશે ભાવ, ભારતમાં ખતમ થવાનો છે સ્ટૉક ? ...

શુ પેટ્રોલ-ડીઝલના વધશે ભાવ, ભારતમાં ખતમ થવાનો છે સ્ટૉક ? જાણો શુ છે હકીકત
ઈરાનના વધત સંઘર્ષ વચ્ચે અમેરિકાએ કહ્યુ કે તે ભારતીય રિકાઈનરીઓને રૂસી તેલ ખરીદવાની અનુમતિ ...

સોના અને ચાંદીના ભાવમાં વધારો, સોનું 1.60 લાખ રૂપિયાને પાર; ...

સોના અને ચાંદીના ભાવમાં વધારો, સોનું 1.60 લાખ રૂપિયાને પાર; ચાંદી 5000 રૂપિયા મોંઘી થઈ
Gold Silver Rate Today 6 માર્ચ, 2026 ની સવારે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ...

મધ્ય પૂર્વમાં યુદ્ધ અટકાવવા માટે ભારત અને ફ્રાન્સ એક થયા, ...

મધ્ય પૂર્વમાં યુદ્ધ અટકાવવા માટે ભારત અને ફ્રાન્સ એક થયા, પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન વચ્ચે વાતચીત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે પશ્ચિમ એશિયામાં બગડતી પરિસ્થિતિ અંગે ફ્રાન્સના ...

વાયુસેનાનું વિમાન ક્રેશ થયું, બંને પાયલોટ ગંભીર રીતે ઘાયલ ...

વાયુસેનાનું વિમાન ક્રેશ થયું, બંને પાયલોટ ગંભીર રીતે ઘાયલ થયા; ગઈકાલે રાત્રે સુખોઈ-30નો રડાર સંપર્ક તૂટી ગયો
Indian Airforce Plane Crash- ગઈકાલે રાત્રે આસામમાં ગુમ થયેલ ભારતીય વાયુસેનાનું ફાઇટર જેટ ...