ધન - આજીવિકા અને ભાગ્ય

ધન રાશીની વ્‍યક્તિ વકીલાત, સંપાદક, ટાઇપિસ્‍ટ, પ્રસારણ અધિકારી, જનસંપર્ક, ટેકનીકલ અને શારી‍‍રિક શિક્ષણના શિક્ષક તરીકે યોગ્ય સિદ્ધ થાય છે. પ્રકાશનના રૂપમાં તેમને વધારે સફળતા મળે છે. લેખન પણ માન-સન્‍માન અને ધન આપે છે. તેઓ અભિનેતા પણ બની શકે છે. રાજનીતિજ્ઞ, મંત્રી નેતા અને વ્યવસ્‍થાપકના કામ સારી રીતે કરી શકે છે. તેઓ વેદાન્‍તી, જ્યોતિષ, કાનૂનજ્ઞ બની શકે છે. તેઓ શસ્‍ત્રોમાં નિપુર્ણ હોય છે માટે લશ્‍કરમાં સારી સફળતા અને યશ મળે છે. બીજાની નીચે કામ કરવામાં તેઓ અસમર્થ છે. જે મકાનનું મુખ્‍ય દ્વાર ઉત્તર, પૂર્વ કે દક્ષિણ દિશામાં હોય તેમાં નિવાસ કરવો શુભ છે. મકાનની પાછળ મેદાન હોય કે બે-ત્રણ માળનું બહુમાળી મકાન હોય તો તે સારૂ છે. સામાન્‍ય રીતે ધન રાશી, યાત્રા, કાયદો અને પ્રકાશનના કાર્ય આજીવિકાના ઉપયુક્ત સાધન સિદ્ધ થાય છે. આ રાશીવાળાઓને આત્મ પ્રકાશન માટે વિકાસ જોઈએ. તેઓ વિવરણોથી કદી કંટાળો અનુભવતા નથી. આ રાશીને ૧૪ થી ૨૧ વર્ષ સુધી, ૩પ થી ૪૨ વર્ષ સુધી તથા પ૬ થી ૬૩ વર્ષ સુધીના આયુષ્ય વચ્ચે સ્વાસ્થય સંબંધિત વિશેષ સાવધાની રાખવી જોઈએ. ૨૮ થી ૩પ તથા ૪૨ થી ૪૯ ના આયુષ્ય સુધીનો સમય તેમના માટે સર્વશ્રેષ્ઠ રહે છે. પ૭ થી ૬૩ વર્ષનું આયુષ્ય વચ્ચે અગાઉ કરવા વધારે ભાગ્યોદય થાય છે અથવા પુન: જીવન કષ્ટમય બની જાય છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

ગુસ્સે ભરાયેલી પત્નીએ પહેલા પતિની હત્યા કરી, 5 ફૂટ ઊંડો ...

ગુસ્સે ભરાયેલી પત્નીએ પહેલા પતિની હત્યા કરી, 5 ફૂટ ઊંડો ખાડો ખોદીને તેને દફનાવી દીધો, પછી પોલીસ પાસે જઈને કહ્યું - મેં જ કર્યું
ઇન્દોરની સોનમના કેસ પછી, આસામના ગુવાહાટીથી પણ આવી જ એક વાર્તા સામે આવી છે. આ ઘટનાએ બધાને ...

અમરનાથ યાત્રા બંધ, ભારે વરસાદને કારણે પહેલગામ અને બાલટાલથી ...

અમરનાથ યાત્રા બંધ, ભારે વરસાદને કારણે પહેલગામ અને બાલટાલથી અવરજવર બંધ
અમરનાથ યાત્રા અંગે એક મોટી અપડેટ આવી છે. આજે ભારે વરસાદ પડી રહ્યો હોવાથી અમરનાથ યાત્રા ...

યોગી સરકાર જશે ત્યારે બધા હિન્દુઓનો હિસાબ થશે.... છાંગુરે ...

યોગી સરકાર જશે ત્યારે બધા હિન્દુઓનો હિસાબ થશે.... છાંગુરે પહેલ ધર્મ બદલાવ્યો હવે પોલ ખોલી તો ધમકી આપી રહ્યા છે તેના ગુંડા
હરજીતનો આરોપ છે કે 7 જુલાઈના રોજ રિયાજ, નવાબ અને કમાલુદ્દીને તેને ઘેરી લીધો, મારપીટ કરી, ...

World Snake Day: ચોમાસામાં ઘરને બનાવો સેફ, આ છોડને લગાવો ...

World Snake Day: ચોમાસામાં ઘરને બનાવો સેફ, આ છોડને લગાવો દૂર ભાગે છે સાંપ
World Snake Day: આજે 16 જુલાઈના રોજ વર્લ્ડ સ્નેક ડે (World Snake Day) ઉજવાય રહ્યો છે. ...

શું તમે પણ સમોસા અને જલેબી ખાઓ છો? તો સાવધાન... આ રોગોનું ...

શું તમે પણ સમોસા અને જલેબી ખાઓ છો? તો સાવધાન... આ રોગોનું જોખમ વધી શકે છે, સિગારેટની જેમ જ તેમના વિશે ચેતવણીઓ આપવામાં આવશે
સોશિયલ મીડિયા પર એક દાવો વાયરલ થઈ રહ્યો છે કે આરોગ્ય મંત્રાલયે આ પરંપરાગત નાસ્તા પર ...