રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. ભવિષ્ય વાણી
Written By
Last Modified: ગુરુવાર, 3 જાન્યુઆરી 2019 (13:06 IST)

કબૂતરોને દાણા નાખો છો તો થઈ જાવ સાવધાન - Jyotish and Grah

શાંતિનુ પ્રતિક અને જૂના સમયના ટપાલી કબૂતર દેખાવમાં એટલા માસૂમ અને વ્હાલા લાગે છે. ત્યારે જ તો લોકો તેમને માટે ઘરની અગાશી પર દાણા મુકે છે. કબૂતરોને તમારા દ્વારા દાણા નાખવુ તમને ઘાતક પરિણામ આપી શકે છે.