રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 19 જુલાઈ 2018 (11:32 IST)

અભિષેક બચ્ચન નહી રહી શક્યા પત્ની અને બાળકીથી દૂર, પહોંચી ગયા વેકેશન પર

અત્યારે હ એશ્વર્યા રાય બચ્ચન તેમની દીકરી આરાધ્યાની પેરિસ વેકેશનના કેટલાક પિકચર્સ પોસ્ટ કરી હતી. તેમાં એ ફ્રાંસની ફીફા વર્લ્ડ કપ જીતનો અવસર ઉજવી રહ્યા હતા. લાગે છે કે અભિષેક પણ તેનાથી દૂર નહી રહી શ્ક્યા. ફેંસ જાણે છે કે અભિષેક ફુટબૉલના કેટલા મોટા દીવાના છે. 
 
અભિષેક બચ્ચનએ વેકેશન પર ગઈ તેમની વાઈફ અને દીનરીને સાથે જોડાયા. અભિષેકએ અત્યારે જ ઈંસ્ટાગ્રામ પર એક પિકચર પોસ્ટ કર્યું જેમાં આરાધ્યા એશ્વર્યા અને અભિષેક સ્માઈલ કરતા નજરે પડી રહ્યા છે. આ ક્યૂટ પિકચર પર અભિષેકએ કેપ્શન લખ્યુ પછી ત્યાં ત્રણ હતા. સમર હૉલીડે. 
આ ક્યૂટ ફેમિલી પિક્ચરમાં અભિષેક તેમના પાપા અમિતાભને પણ ટેગ કર્યું છે. આ પિકચર સાચે બિગબીએ જ લીધું છે. તેમાં આરાધ્યા ક્યૂટ એક્શપ્રેશન આપી રહી છે. અને તેમના પાપાને ગળે લાગી છે. આ ફેમિલી પેરિસમાં તેમનો વેકેશન એંજાય કરશે. તેની સાથે એશ્વર્યાની માતા પણ છે. 
અભિષેક બચ્ચ્ન તાપસી પન્નૂ સાથે અનુરાગ કશ્યપની ફિલ્મમાં નજર આવશે. ત્યાં જ એશ્વર્યાની ફિલ્મ ફન્ને ખાં પણ 3 ઓગસ્ટએ રિલીજ થશે. તેની સાથે અનિલ કપૂર અને રાજકુમાર રાવ પણ છે.