હોસ્ટપિટલમાં છે કાદરખાન, પુત્રએ જણાવ્યુ મોતના સમાચાર એક માત્ર અફવા

Last Modified સોમવાર, 31 ડિસેમ્બર 2018 (10:00 IST)
અસ્વસ્થ ચાલી રહેલ અભિનેતા કાદરખાનના અવસાનના સમાચારે તેમના પુત્રને નકાર્યા છે. કાદરખાનના પુત્રએ જણાવ્યુ કે તેમના પિતા કનાડાના હોસ્પિટલમાં દાખલ છે. સરફરાજે કહ્યુ, આ વાત ફરજી છે અને ફક્ત અફવા છે. મારા પિતા હોસ્પિટલમાં છે.

ઉલ્લેખનીય છે કે 81 વર્ષીય અભિનેતા કાદરખાને શ્વાસ લેવામાં તકલીફને સામનો કરવો પડી રહ્યો હતો. જેના પર ડોક્ટરોએ તેમને રેગુલર વેંટીલેટરથી હટીને બાઈપૈપ વેંટીલેટર પર મુક્યા છે.
કાદરખાને બીમાર થવા પર સોશિયલ મીડિયા પર અફવા ઉડી ગઈ છે. જેમનુ નિધન થઈ ગયુ છે.
પણ તેમના પુત્રએ આ અફવાહ પર લગામ
લગાવતા તેમના હોસ્પિટલમાં થવાની વાત કરી છે.

ઓલ ઈંડિયા રેડિયો આપ્યા નિધનના સમાચાર

આ પહેલા અભિનેતાના મોતના સમાચાર સોશિયલ મીડિયા પર ચાલી રહી હતી કે ઓલ ઈંડિયા રેડિયોના સત્તાવાર ટ્વિટર હેંડલે પણ તેમના મૃત્યુના સમાચાર ટ્વીટ થઈ ગઈ.
ઈઆઈઆરના ટ્વીટ પછી અનેક મીડિયા પોર્ટ્લ્સે કાદરખાનના મોતના સમાચાર ચલાવી દીધા.
જો કે તેમના પુત્રએ આ સમાચારને અફવા ગણાવી.


આ પણ વાંચો :