1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 6 જાન્યુઆરી 2022 (10:59 IST)

15થી 18 ઉમ્રરને કોવિડ વેક્સીન લગાવતા સમયે આ વાતોની કાળજી રાખવી

કોઈ સાઈડ ઈફ્કેટસ સતત વધી રહ્યા છે આ વચ્ચે ટીનેજર્સને વેક્સીનેશન પણ શરૂ થઈ ગયુ છે. 15 થી 18 વર્ષના ટીંસને વેક્સીન આપી રહ્યા છે. અત્યાર સુધી વેક્સીનનો કોઈ સાઈફ ઈફેક્ટ સામે નહી આવ્યુ છે. પણ પેરેંટસને ધ્યાન આપવુ જોઈએ કે  બાળકમાં કેટલાક અજીબ લક્ષણ તો નથી જોવાઈ રહ્યા. હો તમારા અહીં પણ ટીનેજર્સને વેક્સીન લીધી છે કે લેવાની તૈયારી કરી રહ્યા છે તો અહીં કેટલીક જરૂરી વાત છે જે તમારા માટે જાણવુ જરૂરી છે. 
 
સાઈડ ઈફેકટસ પર તરત થાઓ અલર્ટ 
વેક્સીન પછે અડલ્ટસમાં કેટલાક સાઈડ ઈફેક્ટસ નજર આવ્યા હતા અને બાળકોમાં પણ જોવાઈ શકે છે. અમારા સહયોગીની રિપોર્ટસ પ્રમાણે ટીનેજર્સમાં વેક્સીન પછી કેટલાક હળવા લક્ષણ જોવાઈ શકે છે જેમ કે તાવ, માથાનો દુખાવો, ઈંજેકશનની જગ્યા પર દુખાવો, થાક વેગેરે. જો વેક્સીન પછી તે સિવાય કઈક અજીબ જોવાય તો પેરેંટ્સને તરત ડાક્ટરથી સંપર્ક કરવુ જોઈએ. 
 
વેક્સીન પછી ફોલો કરો આ ગાઈડલાઈન 
વેક્સીન લાગ્યા પછી હેલ્થ ગાઈડલાઈંસને ફોલો કરવુ જરૂરી છે જેમ વધારે પાણી પીવું. બેલેંસ્ડ ડાઈટ લેવી. ભોજનમાં લીલા શાકભાજી, લસણ અને વિટમિન સી રિચ ફ્રૂટસ લેવું. સાથે જ 7-8 કલાક ઉંડી ઉંઘ લેવી પણ જરૂરી છે. 
 
બાળકો રાખવુ ખાસ ધ્યાન 
ઈંજેક્શન વાળી જગ્યા વધારે દુખાવો લાગે તો હાથની હળવી એક્સસાઈજ કરી શકો છો તેની સાથે માસ્ક લગાવો, વગર જરૂરી કામ બહાર ન નિકળવું, સોશિયલ ડિસ્ટેંસિગનો પાલન કરવું અને હાથ ધોતા રહેવું. કોવિડની થર્ડ વેવ શરૂઆતથી જ બાળકોને ખતરા જણાવાઈ રહ્યુ છે કારણકે વેક્સીન નથી મળી છે તેથી બાળકોની ખાસ કાળજી રાખવી