શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : સોમવાર, 10 ડિસેમ્બર 2018 (17:24 IST)

ગુજરાતી જોક્સ - લોકો મરે છે

પત્ની - લગ્નના પાંચ વર્ષ થઈ ગયા.. પણ આજ સુધી તમે મને ક્યાય ફરવા નહી લઈ ગયા. 
પતિ - ઠીક છે સાંજે લઈ જઈશ 
સાંજે પત્ની તૈયાર થઈને બેસી હતી. પતિ તેને ફરવા માટે સ્મશાનઘાટ લઈ ગયો. 
પત્ની - છી... આ કોઈ ફરવાનુ સ્થળ છે.. 
પતિ - અરે ગાંડી.... તને ખબર છે લોકો મરે છે અહી આવવા માટે... !!