શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 7 નવેમ્બર 2017 (15:30 IST)

ગુજરાતી જોક્સ - તારા પ્રેમમા

છોકરી - હુ તારા પ્રેમમાં લૂંટાય ગઈ...બરબાદ થઈ ગઈ.. બદનામ થઈ ગઈ.. 
છોકરો - અરે ગાંડી... તો હુ કયો તારા પ્રેમમાં કલેક્ટર બની ગયો... પકોડી વેચી રહ્યો છુ... 30 રૂ. ના 200 ગ્રામ તુ પણ લઈ લે..