0

નરેંદ્ર દાભોલકર હત્યાકાંડ કેસમાં કોર્ટમાં મોટો નિર્ણય

શુક્રવાર,મે 10, 2024
0
1
રાજકોટમાં દોઢ મહિના પહેલાં અઢી વર્ષનો બાળક રમતાં રમતાં પથ્થર ગળી જતાં શ્વાસનળીમાં ફસાઇ ગયો હતો. આ કારણે બાળકને દોઢ મહિનાથી કફ મટતો નહોતો. બાળકનું ઓક્સિજન લેવલ 70 ટકા થઈ જતાં માતા-પિતા ચિંતામાં મુકાયાં હતાં
1
2
Vinay Tyagi Murder Case: ટાટા સ્ટીલના વરિષ્ઠ બિઝનેસ હેડ વિનય ત્યાગીની હત્યા બાદ, ગાઝિયાબાદ પોલીસે 10 મે, 2024, શુક્રવારની સવારે ગુનેગાર અક્કી ઉર્ફે દક્ષને એન્કાઉન્ટરમાં માર્યો હતો. પોલીસે જણાવ્યું કે દક્ષે 3 મે 2024ની રાત્રે શાલીમાર ગાર્ડન ...
2
3
Mani Shankar Aiyar praise Pakistan- લોકસભા ચૂંટણીની વચ્ચે કાંગ્રેસ નેતા મણિશંકર અય્યરએ પાકિતાનને લઈને મોટુ નિવેદન આપી રાજકરણમાં ભૂકંપ આવી ગયુ છે. કાંગ્રેસના વરિષ્ટ નેતા મણિશંકર અય્યરએ કહ્યુ કે ભારતને પાકિસ્તાનના સમ્માન કરવા જોઈએ કારણ પાડોશી દેશની ...
3
4
અમદાવાદ નજીક આવેલા પીરાણા ગામમાં ઇમામશાહ બાવાની દરગાહમાં કેટલીક કબરોને તોડી પાડવામાં આવી હતી. અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા આ મામલે હત્યાની કોશિશ, રાયોટિંગ અને ધાર્મિક લાગણી દુભાયા અંગેની બે ફરિયાદો નોંધી 50થી વધુ લોકોની ધરપકડ કરી છે.
4
4
5
છત્તીસગઢના બાલોદ જીલ્લામા પતિ- પત્નીના ઝગડાએ વિચિત્ર વળાંક લીધો. ઘરમાં ઝઘડાને કારણે પત્નીએ પતિના પ્રાઈવેટ પાર્ટને દાંત વડે કરડ્યો. આ ઘટના દાઉન્ડીલોહારા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં બની હતી.
5
6
Kedarnath Dham ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં સ્થિત 12 જ્યોતિર્લિંગોમાંના એક શ્રી કેદારનાથ ધામના દરવાજા અક્ષય તૃતીયાના દિવસે સંપૂર્ણ ધાર્મિક વિધિઓ અને વૈદિક મંત્રોના જાપ સાથે ખોલવામાં આવ્યા હતા.
6
7
દેશમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ છે. બીજી બાજુ ગુજરાતમાં ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. ત્યારે દેશની માહિતી પાકિસ્તાનને આપતો એજન્ટ પ્રકાશમાં આવ્યો છે.
7
8
રાજકોટઃ 9 મે 2024, સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા IFFCOના ડિરેક્ટર પદ માટેની ચૂંટણીનું આજે મતદાન થયું હતુ.
8
8
9
Tamilnadu news- તમિલનાડુના શિવકાશીમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં પાંચ મહિલાઓ સહિત સાત લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા.
9
10
ગુજરાતમાં ભરતી પરીક્ષાના પેપરો ફૂટવાની ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવતી રહે છે. તે ઉપરાંત પરીક્ષામાં ચોરી કૌભાંડો પણ સામે આવી રહ્યાં છે
10
11
આજથી ગુજરાતની તમામ શાળામાં 35 દિવસ, કોલેજમાં 49 દિવસનું ઉનાળુ વેકેશન છે. જેમાં વાર્ષિક પરીક્ષા બાદ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી હતી
11
12
લોકસભાની ચૂંટણીના મતદાનમાં ગુજરાતમાં બૂથ કેપ્ચરિંગની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. સોશિયલ મીડિયામાં વીડિયો પણ વાયરલ થયા હતાં
12
13
પ્રધાનમંત્રીને સલાહ આપનારી ઈકોનોમિક એડવાયજરી કાઉંસિલે ખૂબ મહત્વના આંકડા રજુ કર્યા છે. કાઉંસિલ તરફરી રજુ કરવામાં આવેલ એક વર્કિગ પેપર મુજબ ભારતમાં 1950 પછી હિન્દુઓની વસ્તીમાં ઘટાડો જોવા મળ્યો છે.
13
14
આયુષ્માન ભારત એપ્લાસ્ટિક એનિમિયા નામની બીમારીને પણ યોજના હેઠળ લાવવાની તૈયારી કરી રહ્યું છે.
14
15
અન્યાય અધર્મ વગેરેનો વિનાશ કરવો સંપૂર્ણ માનવ જાતિનુ કર્તવ્ય છે
15
16
ઑસ્ટ્રેલિયાની એક કોર્ટમાં એક પૂર્વ પોલીસવાળા પર લાગેલા રેપના આરોપની સુનવની ચાલુ છે બુધવારે થઈ સુનવણી દરમિયાન પીડિતાએ જણાવ્યુ કે ત્યારે ડિટેક્ટિવ રહ્યા ગ્લેન કોલમેનએ કેવી રીતે પોલીસ સ્ટેશનની અંદર જ તેમનો યૌન શોષણ કર્યો.
16
17
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. ચૂંટણી પૂરી થતાં જ રાજ્યમાં આવકવેરા વિભાગ એક્શનમાં આવ્યો છે
17
18
Chardham yatra- યમુનોત્રી, ગંગોત્રી અને કેદારનાથ ધામના દરવાજા 10 મેના રોજ ખુલશે. બદ્રીનાથ ધામના દરવાજા 12મી મેના રોજ ખુલશે. બુધવાર સુધીમાં 22 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
18
19
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજસેટ-2024 પરીક્ષાનું પરિણામ આજે એટલે કે, 9મે ગુરુવારે જાહેર કરાયું ...
19