વરિયાળીની ચા પીવાના 5 અચૂક ફાયદા

Last Updated: સોમવાર, 14 મે 2018 (18:00 IST)
મુખવાસ એટલે કે માઉથફ્રેશનરે રીતે ખાવવાની વરિયાળી આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી હોય છે. વરિયાળીની ચાનો સેવન , ઘણા રીત સ્વાસ્થય સમસ્યાઓથી બચાવી શકે છે. જાણો વરિયાળીની ચા પીવાના આ 5 સરસ ફાયદા 
1. પેટમાં થતા બળતરા , એસીડીટી , ગૈસ , પેટમાં દુખાવા , ડાયરિયા અને મહિલાઓમાં માસિક ધર્મના સમય થનાર દુખાવમાં પણ વરિયાળીની ચાનો સેવન ફાયદા પહુંચાડે છે. 
 
2. લોહીને સાફ કરવા માટે વરિયાળી ખૂબ ફાયદાકારી છે. આ ન માત્ર બ્લ્ડ પ્યૂરીફાયર એટલે કે રક્તશોધક છે. પણ તમારા 
 
લીવર અને કિડની માટે પણ લાભકારી છે. 


આ પણ વાંચો :