ગુજરાતી જોક્સ - લડાઈ થવાની છે
એક દિવસ ઠાકુર - જ્યુસવાળાની દુકાન પર ગયા.
ઠાકુર - જલ્દીથે જ્યુસ પીવડાવી દે... લડાઈ થવાની છે..
એક ગ્લાસ પીધા પછી
ઠાકુર - એક વધુ પીવડાવી દે.. લડાઈ થવાની છે.
જ્યુસવાળાએ 5-7 ગ્લાસ જ્યુસ વધુ આપ્યુ અને પુછ્યુ - ભાઈ લડાઈ ક્યારે થવાની છે ?
ઠાકુર - જ્યારે તુ પૈસા માંગીશ... !!!