રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ
Written By
Last Updated : ગુરુવાર, 12 સપ્ટેમ્બર 2019 (16:08 IST)

પિતૃપક્ષ દરમિયાન શુ ન કરવુ જોઈએ ?

પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ દરમિયાન આપણે આપણા પિત્તરોના તર્પણ માટે મનથી શ્રાદ્ધ કરીએ છીએ. શાસ્ત્રોમાં એવા કેટલાક કાર્યો બતાવ્યા છે જે શ્રાદ્ધના દિવસો દરમિયાન ભૂલથી પણ ન કરવા જોઈએ નહી તો પિત્તર નારાજ થાય છે.