દુર્ભાગ્યને દૂર કરવા બેડરૂમમાં મુકો રાધા-કૃષ્ણની મૂર્તિ

સોમવાર, 26 માર્ચ 2018 (08:37 IST)

Widgets Magazine

જ્યોતિષનુ માનીએ તો અનેકવાર કેટલાક લોકોને ખૂબ પરેશાનીઓનો સામનો કરવો પડે છે. મોટાભાગે આ સૌનુ કારણ કુંડળીમાં ચાલી રહેલા ગ્રહના દોષ હોય છે.  એટલુ જ નહી આ ગ્રહ દોષોને કારણે વ્યક્તિના વૈવાહિક જીવન પર પણ ઊંડો પ્રભાવ પડી શકે છે  તેથી જો કોઈના જીવનમાં વૈવાહિક પરેશાનીઓ ઉભી થવા માંડે તો તેમણે નીચે જણાવેલ ઉપાય કરવા જોઈએ જેથી તેમના જીવનમાંથી દૂર થઈ શકે. 
 
- પતિ-પત્નીએ પ્રેમના પ્રતીક રાધા-કૃષ્ણની સુંદર તસ્વીર પોતાના બેડરૂમની દિવાલ પર લગાવવી જોઈએ.  જો તસ્વીરમાં લાલ રંગની ફ્ર્મ બની હોય તો આ ખૂબ સારુ રહેશે.  તેનાથી પતિ-પત્ની વચ્ચે પરેશાનીઓ ખતમ થઈ શકે છે.  સાથેજ ખરાબ સમય પણ દૂર થઈ જશે. 
 
- ઘરમાં જે દિવાલ પર રાધા-કૃષ્ણની તસ્વીર લાગી હોય ઠીક તેની સામે દિવાલ પર પતિ-પત્નીએ પોતાની પણ તસ્વીર લગાવવી જોઈએ. 
 
- રાધા-કૃષ્ણને અતૂટ પ્રેમનુ પ્રતીક માનવામાં આવે છે. તેથી એમની તસ્વીર બેડરૂમમાં એવા સ્થાન પર લગાવો જ્યા સવાર-સાંજ તેના પર નજર પડતી રહે. તેનાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે. 
 
- ધ્યાન રાખજો કે રાધા-કૃષ્ણની જે તસ્વીર તમે બેડરૂમમાં લગાવો તેમા રાધા-કૃષ્ણ ઉપરાંત અન્ય ગોપીઓ ન હોય. 
 
- જો સવાર-સાંજ પતિ-પત્ની આ તસ્વીરના દર્શન કરશે તો તેમનો માનસિક તનાવ ઓછો થશે સાથે જ પરસ્પર પ્રેમ અને વિશ્વાસ વધશે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
દુર્ભાગ્ય બેડરૂમમાં મુકો રાધા-કૃષ્ણની મૂર્તિ Radha-krishna Bedroom Removes-all-planet-defects

Loading comments ...

હિન્દુ

news

25 માર્ચને છે રામ નવમી આર્થિક સમૃદ્ધિ માટે કરો આ 10 કામ

જો તમે પણ આર્થિક પરેશાનીનો સામનો કરી રહ્યા છો તો આ રામ નવમી તમારા માટે ખુશીઓનો સંદેશ લાવે ...

news

રામનવમી 2018- જાણો શું છે પૂજાના શુભ મૂહૂર્ત

25 માર્ચ એટલે કે રવિવારે રામનવમી ઉજવશે. અહીં તમાર અમાટે પ્રસ્તુત છે રામનવમીના મૂહૂર્ત

news

રામનવમી વ્રત કેવી રીતે કરશો?

ચૈત્ર મહિનાની સુદની નોમને જ રામનવમી કહેવામાં આવે છે. આ દિવસે કૌશલ્યાએ ભગવાન રામને જન્મ ...

news

જાણો કેવી રીતે પસાર કરવું દરેક દિવસ કે ચમકી જાય ભાગ્ય

1. સવારે મોડાથી ઉઠો છો જો તમે સવારે મોડા ઉઠો છો તો નક્કી રીતે તમારું સૂર્ય નબળું છે કે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine