મંગળવાર, 19 ઑગસ્ટ 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : ગુરુવાર, 5 ઑક્ટોબર 2017 (15:33 IST)

મખમલી બેડ પર મળે છે ભક્તોથી રાધેમાં

મખમલી બેડ પર મળે છે ભક્તોથી રાધેમાં
ઘણા દિવસોથી ચર્ચામાં ચાલી રહી રાધેમાં પોતાને દેવીના સ્વરૂપ જણાવતી રાધેમાંને મુંબઈ પોલીસે પૂછપરછ માટે સમન જારી કરી દીધા છે .  14 અગસ્તના દિવસે રાધેમાંથી પૂછપરછ કરાશે . 
 
રાધેમાં ભક્તોથી જે રૂમમાં મળે છે એ ખાસ સુવિધાઓથી પરિપૂર્ણ છે. જે રૂમમાં રાધેમાં  ભક્તોથી મળે છે ત્યાં લાલ રંગના બેડ છે. ત્યાંના પડદા પણ લાલ રંગના છે. અને એ રૂમમાં બધી લકજરી સુખ-સુવિધાઓ છે. 
 
એ રૂમમાં ફેંસી લાઈટ , એસી , મખમલી બેડ એ બધી લકજરી સુવિધાઓ છે. એના રૂમમાં બેડ ઉપર દુર્ગામાતાની તસ્વીર છે જેના નીચે બેસી રાધેમાં ભક્તો ને દર્શા આપે છે.