નર્મદા રથ પર મોદીના ફોટો પર સરદાર પટેલનો ફોટો લગાવાયો, જુઓ વીડિયો

સોમવાર, 11 સપ્ટેમ્બર 2017 (13:07 IST)

Widgets Magazine
sardar patel


હાલમાં ગુજરાતમાં નર્મદા યાત્રા ચાલી રહી છે. આ યાત્રા ગામે ગામ ફરી રહી છે. ત્યારે ઘણી જગ્યાએ તેનો વિરોધ પણ થઈ રહ્યો છે. હવે આવનારા સમયમાં મોદી આ યાત્રાનું સમાપન કરવા પણ ગુજરાત પધારવાના છે. ત્યારે મહેસાણાના ખેરવા ગામે પહોંચેલા પર લોકોનો વિરોધ જોવા મળી રહ્યો છે. જોકે તેનું એક કારણ એ પણ છે કે પાટીદારોનું માનવું છે કે જે નર્મદાના સ્વપ્નસેવી હતા તે સરદાર પટેલને તસવીરમાં પણ સ્થાન અપાયું નથી તો તેવા કાર્યક્રમનો તેઓ વિરોધ કરશે. બસ આ જ મુદ્દે ખેરવા ગામ ખાતે આવેલા નર્મદા રથને જોઈ ગ્રામજનો એ રથને રોક્યો હતો. લોકોનું મોટું ટોળું હતું જેમાં પાટીદારો સાથે સાથે નારાજ ચૌધરી સમાજના આગેવાનો પણ જોડાયા હોવાનું સ્થાનિક સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ ટોળાએ રથને રોકી નરેન્દ્ર મોદીના ચહેરા પર જ સરદાર પટેલનો ફોટો લગાવી દીધો હતો. આ ઘટના વીડિયોમાં કેદ થઈ હતી જે વીડિયો અહીં દર્શાવાયો છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
નર્મદા રથ મોદીના ફોટો સરદાર પટેલનો ફોટો જુઓ વીડિયો ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અમિત શાહે યુવા ટાઉનહોલ કાર્યક્રમમાં પોણો કલાકમાં ૧૬ પ્રશ્નોના જવાબો આપ્યા

પાટીદારોએ કરેલું અનામત આંદોલન એ કંઈ પહેલું અનામત આંદોલન નથી. અનેક થયા છે પણ છેલ્લે આ ...

news

સંવાદમાં બુદ્ધિજીવીઓને આમંત્રણ અપાયું હોત તો અમિત શાહનું પાણી મપાઇ જાત:કોંગ્રેસ

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ દ્વારા અમદાવાદ ખાતે યોજવામાં આવેલા 'યુવા સંવાદ ...

news

અમદાવાદમાં અમિત શાહનો યુવાને સાથે સંવાદ

નવેમ્બર અંત-ડિસેમ્બરની શરૂઆતમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી

news

અમદાવાદ શહેરમાં ‘લોક આઉટ’ અને પોલીસની રજા રદ, ‘રેડ એલર્ટ’

અમદાવાદ ફરી એક વખત આંતરરાષ્ટ્રીય ઘટનાનું સાક્ષી બનવાનું છે. ચિનના વડાપ્રધાન જીનપિંગ ત્રણ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine