વાસ્તુશાસ્ત્ર - કામકાજમાં જોઈએ જલ્દી પ્રોગ્રેસ, તો અપનાવો આ 4 ઉપાય

શનિવાર, 9 સપ્ટેમ્બર 2017 (18:02 IST)

Widgets Magazine

કામ-ધંધામા પ્રોગ્રેસ મેળવવાનું સપનુ દરેક જુએ છે.  વધુથી વધુ લાભ મેળવવા માટે લોકો દિવસ અને રાત મહેનત કરે છે. પણ કેટલીક પરેશાનીને કારણે સફળતા મળતી નથી. વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાય બતાવ્યા છે જેને અપનાવી શકાય છે.  અમે અહી તમને ચાર એવા સરળ ઉપાય બતાવવા જઈ રહ્યા છે જેને અપનાવીને તમે તમારા બિઝનેસમાં સફળતા મેળવી શકો છો. 
 
 
1. જો તમે ભોજન કે અન્ન સાથે સંબંધિત કોઈ વ્યવસાય કરો છો જેવુ કે હોટલ, રેસ્ટોરેંટ વગેરે તો તમે તમારા સંસ્થાનમાં ગાય અને વાછરડાની મૂર્તિ મુકવી જોઈએ. એવુ માનવામાં આવે છે કે તેનાથી તમારા વ્યવસાયનો પ્રોગ્રેસ થવામાં મદદ મળે છે. 
 
2. જો તમારો વ્યવસાય જ્વેલરી મતલબ સોના અને ચાંદીના ઘરેણાનો છે તો તમારા બેડરૂમમાં ચાંદીથી બનેલુ મોરપંખ ટાંગી શકો છો. તેનાથી ધંધામાં બરકત આવશે. 
 
3. જો તમે ગાડીઓ સાથે સંબંધિત કોઈ બિઝનેસ કરો છો તો તમારા શોરૂમમાં ભગવાનના પૂજા ઘર પાસે એક પિરામિડ મુકો. થોડા દિવસમાં જ તમે જોશો કે તમારો વ્યવસાય વધી જશે. 
 
4. જો તમે ઈલેક્ટ્રોનિક્સ કે વીજળીના સામાનનો બિઝનેસ કરો છો તો તમે તમારા બેડરૂમમાં ક્રિસ્ટલ કે વિંડચાઈમ મુકવુ મુજબ શુભ માનવામાં આવે છે. બીજી બાજુ કપડાનો બિઝનેસ કરનારાઓએ દુકાનના મુખ્ય દરવાજા પર લાલ કપડુ ટાંગી મુકવુ જોઈએ તેનાથી બિઝનેસમાં કોઈ પણ અવરોધ વગર પ્રોગ્રેસ થાય છે. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
વાસ્તુશાસ્ત્ર 4 ઉપાય વાસ્તુ ટિપ્સ વાસ્તુ સલાહ Romance Love Bedroom Kitchen Decoration ગુજરાત સમાચાર Gujarat Samachar Fengsui Tips Vastu Tips Home Tips Home Tips Home Tips

Loading comments ...

વાસ્તુ

news

Vastu dosh: શ્રીગણેશ દૂર કરશે ઘરમાં છિપાયેલા વાસ્તુદોષ

ભગવાન શ્રીગણેશ મંગળકારી દેવતા છે. જ્યાં શ્રીગણેશના દરરોજ પૂજન અર્ચન હોય છે ત્યાં ...

news

Vastu - જો તમારા ખિસ્સામાંથી પૈસા પડે તો તમારી સાથે આવુ થવાનુ છે...

અનેકવાર એવુ થાય છે કે તમે પેન્ટના ખિસ્સામાંથી રૂમાલ કે પર્સ કાઢો છો તો એ સમયે નોટ કે ...

news

સૂતા સમયે ક્યારે પણ ન કરવું આ ભૂલ નહી તો પડી શકે છે ભારે

સૂતા સમયે આ વતાનો જરાય પણ નહી લાગતું કે અમે કઈ ભૂલો કરી રહ્યા છે. જેનાથી અમારું ...

news

Vastu- ઘરમાં ખુશીઓ લાવશે રમકડાનું દાન

ઘરમાં ખુશીઓ બધા ઈચ્છે છે પણ ઘણી વાર અમે અચાનક મુશ્કેલીઓ ઘેરી લે છે. મુશ્કેલીમાં ઘેરાવતા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine