શુ આજે તમારો જનમ દિવસ છે ? જાણો તમારા વિશે (20.01.2018)

શનિવાર, 20 જાન્યુઆરી 2018 (06:19 IST)

Widgets Magazine
Happy Birthday
Happy Birthday

જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે હશે.  રજુ છે 20 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી.
તારીખ 20ના રોજ જન્મેલ વ્યક્તિનો રહેશે. આ મૂલાંકને ચંદ્ર ગ્રહ સંચાલિત કરે છે. ચન્દ્ર ગ્રહ મનનુ કારક હોય છે. તમે વધુ પડતા લાગણીશીલ છો. તમે સ્વભાવથી શંકાળુ પણ રહો છો. બીજાના દુખ-દર્દથી તમે જલ્દી પરેશાન થાવ છો.. એ તમારી કમજોરી છે. 
 
તમે માનસિક રૂપે તો સ્વસ્થ છો પણ શારીરિક રૂપે તમે કમજોર છો. ચંદ્ર ગ્રહ સ્ત્રી ગ્રહ માનવામાં આવે છે. તેથી તમે અત્યંત કોમળ સ્વભાવના છો. તમારી અંદર અભિમાન બિલકુલ નથી. ચન્દ્ર સમાન તમારા સ્વભાવમાં પણ ઉતાર ચઢાવ જોવા મળે છે. તમે જો ઉતાવળને છોડી તો તો તમારુ જીવન વધુ સફ્ળ થાય છે.  
શુભ તારીખ  : 2,  11,  20,  29   
 
શુભ અંક : 2,  11,  20,  29,  56,  65,  92
 
શુભ વર્ષ  : 2027,  2029,  2036
 
ઈષ્ટ દેવ : ભગવાન શિવ-બટૂક ભૈરવ 
 
શુભ રંગ - સફેદ-આછો ભૂરો-સિલ્વર ગ્રે 
  
 
કેવુ રહેશે આ વર્ષ 
 
મૂલાંક 2નો સ્વામી ચંદ્ર છે. અને વર્ષનો સ્વામી બુધ છે. અને આ બંને વચ્ચે શત્રુતા છે. આ વર્ષ ખૂબ સમજદારીથી ચાલવુ પડશે. લેખન સંબંધિત બાબતોમાં સાવધાની રાખવી પડશે. જોયા વગર કોઈ પણ કાગળ પર હસ્તાક્ષર ન કરો. કોઈ નવીન કાર્ય યોજનાઓની શરૂઆત કરતા પહેલા મોટાની સલાહ લો. વેપાર-વ્યવસાયની સ્થિતિ ઠીક ઠીક રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિથી સાચવીને ચાલવાનો સમય છે. પારિવારિક વિવાદ પરસ્પર બોલચાલથી જ ઉકેલો. દખલગીરી કરવી યોગ્ય નથી. 
 
 
મૂલાન 2ના પ્રભાવવાલી વિશેષ વ્યક્તિ 
 
- મહાત્મા ગાંધી
- અમિતાભ બચ્ચન 
- હિટલર 
- લાલ બહાદુર શાસ્ત્રી 
- થોમસ અલ્વા એડીસન Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
જનમદિવસ અને જ્યોતિષ આજે જેમની વર્ષગાંઠ છે (20.01.2018) જનમદિવસ વર્ષગાંઠ જન્મદિવસ જનમ દિવસ હેપી બર્થડે શુભેચ્છા અંકશાસ્ત્ર શુભ મુહુર્ત જુઆઈ 2 014 આજનુ મુહુર્ત દૈનિક મુહુર્ત જ્યોતિષ મૂલાંક 1 મૂલાંક 2 Greeting Numerology Birth Radix Anniversary Astrology Religion Happy Birthday 3.4.5.6.7.8.9.10.11.12.13.14.15.16.17 July Birthday July Birthday

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

Webdunia Jyotish- તલ ભવિષ્ય - સ્ત્રીના શરીર પરનું તલ તેનુ ભાગ્ય નક્કી કરે છે( જાણવા માટે વીડિયો જરૂર જુઓ)

કાજળનું ટપકું તો એકવાર ભૂંસી પણ શકાય છે. પણ ચહેરાના તલ અથવા તો શરીરના કોઈ પણ અંગના તલ ...

news

એક ઘર હો સપનો કા... પોતાનુ ઘર ખરીદવા માંગો છો તો અપનાવો આ ઉપાય

ક્યારેક આપણી ગ્રહ દોષોને કારણે યોગ બનતા નથી તો ક્યારેક આપણી ફાઈનાસિયલ કંડીશન અવરોધ બની ...

news

ટોટકા - ધનવાન બનવા માંગો છો તો અપનાવો આ ઉપાય

ધનવાન બનવાની ઈચ્છા સૌની હોય છે, તમારી પણ હશે. વિચારતા હશો કે કોઈ ઉપાય મળી જાય જેનાથી ...

news

દૈનિક રાશિફળ- આજે શું કહે છે તમારી રાશિ- 15/1/2018

મેષ : સફળ યાત્રાનો યોગ છે. વિદ્યાર્થીઓએ શિક્ષા પર પર્યાપ્ત ધ્યાન આપવું પડશે. દેવાની ચિંતા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine