રામ રહીમ અને સની લિયોનના શું સંબંધ છે?

ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2017 (15:11 IST)

Widgets Magazine

ડેરા સચ્ચા સોદાના સર્વેસર્વા ગુરમીત વિશે રીત રીતની વાતો મળી રહી છે. તેમાં કેટલીક સાચી અને કેટલી ઝૂઠી વાતો છે કઈ સહી અને કઈ ખોટી આ જણાવવુ મુશ્કેલ છે. પણ એક વાત સ્પષ્ટ છે કે રામ રહીમએ એ બધા કામ કર્યા જે એક બાબા નહી કરતો. 
સોશલ મીડિયા પર એક વાત ચાલી રહી છે. કે એડલ્ટ ફિલ્મ એક્ટ્રેસ અને રામ રહીમના વચ્ચે ગહરા સંબંધ છે. 
 
રામ રહીમ તો સની લિયોનને તેમની આવનારી ફિલ્મમાં હીરોઈન બનાવા ઈચ્છતા હતા. પણ સનીની છવિથી તેમના ભક્ત ભડકી ગયા હતા. તેથી બાબા તેની આ ઈચ્છાને દબાવી રાખી. 
 
આ દાવો પણ કરાઈ રહ્યા છે કે રામ રહીમ અને સનીના વચ્ચે સીક્રેટ સંબંધ હતા.  ફોન પર વાતચીત પણ થતી હતી અને મળવું પણ થતું. સની લિયોન તો બાબાથી મળકા સિરસા પણ આવી હતી. અને આ વાતની જાણ કોઈને નથી થઈ. એબાબાની ગુફામાં ઘણા દિવસો સુધી રહી હતી. 
 
બાબા તો રંગીન મિજાજના હતા. પણ સની લિયોનને શું જરૂર હતી તેનાથી મળવાની? શકય છે કે એ ફિલ્મને લઈને ચર્ચા કરવા ગઈ હતી.આ પણ શક્ય છે કે બાબા વિશે રહસ્યની વાતો હવે સામે આવી છે. અને સની બીજા રાજનેતાઓની રીતે બાબાને શરીફ માનતી હોય. 
 
 
 
 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
રામ રહીમ ડેરા સચ્ચા સોદા સની લિયોન Sunny Leaon Ram Rahim Bollywood News

Loading comments ...

બોલીવુડ

news

"રાગિની એમએમએસ રીર્ટંસ" નો ફર્સ્ટ લુક પોસ્ટરમાં કરિશ્મા શર્માનો અંદાજ ઉડાવી નાખશે તમારા હોશ

વેબ સીરીજ રાગિની એમએમએસ-2 નો ફર્સ્ટ લુક પોસ્ટર રીલીજ થઈ ગયું છે. આ પોસ્ટરને જોઈ તમારા હોશ ...

news

મુકેશ અંબાનીની દીકરીની બૉલીવુડમાં એંટ્રી

રિપોર્ટસ મુજબ "બેટલ ઑફ સારાગઢી" ને કરણ જોહર સાથે પ્રોડ્યૂસ કરશે. તમને જણાવી નાખે કે આ ...

news

ગજબની ખૂબસૂરત છે પંજાબની આ અભિનેત્રી....

પંજાબની સુંદર અભિનેત્રી ખુશી ગઢવીની તસ્વીરો ઈંટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ખુશી ગઢવી ...

news

પ્રેગનેંસી પછી કરીના કપૂરનું પ્રથમ HOT Photoshoot

કરીના કપૂર ખાન ગયા વર્ષે ડિસેમ્બરમાં મમ્મી બની અને મમ્મી બનવાના થોડા દિવસ પછી જ કરીનાએ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine