શું આરાધ્યા શાળા નહી જતી ? આ સવાલ પર અભિષેકનો આ જવાબ!!

શુક્રવાર, 8 ડિસેમ્બર 2017 (14:01 IST)

Widgets Magazine

તેમના પરિવારને લઈને બહુ પજેસિવ છે અને તેમના પરિવારથી બહુ પ્રેમ કરે છે. થોડા સમય પહેલા તેમની પત્ની પર થયેલા કમેંટ પર ગુસ્સો કર્યું હતું. અત્યારે સોશલ મીડિયા પર પણ તેની દીકરી આરાધ્યાને લઈને મજાક પર જવાબ આપ્યું. 
 
એશ્વર્યા તેમની દીકરી આરાધ્યાની સાથે તેમના ભાઈના લગ્ન અટેંડ કરવા મેગ્લોર ગઈ હતી અને ત્યાં બન્નેની સુંદર ફોટા બહુ વાયરલ થઈ. ત્યારે એક મહિલાએ ટ્વિટર પર અભિષેક બચ્ચનને ટેગ કરી સવાલ કર્યું કે અભિષેક બચ્ચન શું તમારી દીકરી શાળા નહી જતી? મને સમજાતું નથી કે શાળાવાળા આટલી રજા કેમ આપે છે. કે તમે લોકો બ્યૂટી વિદ આઉટ બ્રનમાં વિશ્વાસ રાખો છો? દર સમયે તેમની ઘમંડી મા સાથે હાથમાં હાથ નાખી મળે છે કે એક સામાન્ય બાળપણ છે. 
 
અભિષેક બચ્ચને પણ મજાકિયા રીતે ટ્રોલ પર રિએક્ટ કરતા લખ્યું કે મેમ - જ્યાં સુધી મને ખબર છે કે વધારેપણુ શાલા વીકેંડ્સ પર બંદ રહે છે. એ શાળા વીકડેજ પર જાય છે. તમે તમારા ટ્વીટમા સ્પેલિંગ પર વિચાર કરવાની કોશિશ કરવી જોઈએ
 
આ કમેંટથી સમજાય છે કે અભિષેક તેમના પરિવાર માટે કઈક પણ ખોટું સાંભળી નહી શકતા. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

શશિ કપૂરની યાદમાં પ્રાર્થના સભા(ફોટા જુઓ)

ફિલ્મ નિર્માતા નિર્દેશક અભિનેતા શશિ કપૂરનો 4 ડિસેમ્બરે નિધન થઈ ગયું. શશિ કપૂરનો અભિનય ...

news

વૈષ્ણો દેવીમાં ઉજવ્યું શ્વેતા તિવારીએ દીકરાનો ફર્સ્ટ બર્થડે...

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીએ અત્યારે જ તેમના નાના દીકરા રેયાંશ કોહલીનો પહેલો બર્થડે મતા ...

news

Virat Kohliથી લગ્નની તારીખ નક્કી અનુષ્કા શર્માએ કર્યું ખુલાસો

ભારતીય ક્રિકેટ કપ્તાન વિરાટ કોહલી અને બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા આવતા અઠવાડિયે લગ્ન ...

news

#SIMMBA "સિંબા" નો ટીજર પોસ્ટર રીલીજ, દબંગ પોલીસ વાળા બન્યા રણવીર સિંહ

બૉલીવુડ અભિનેતા રણવીર સિંહ પદ્માવતી પછી તેમના આવતા પ્રોજેક્ટ "સિમ્બા" માં નજર આવશે. રણવીર ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine