રજાઓ મનાવીને કામ પર આવી અનુષ્કા શર્માના સેટ પર મળ્યું સ્પેશલ વેલકમ

Last Updated: મંગળવાર, 9 જાન્યુઆરી 2018 (11:55 IST)
કેપ ટાઉનમાં રજાઓ મનાવી રહ્યા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા હવે તેમના કામ પર પરત આવ્યા છે. અનુષ્કાએ તેમની આવનારી ફિલ્મ જીરોના સેટ પર વાપસીની જ્યાં ફિલ્મની ટીમએ તેનો ખૂબ સ્પેશલ સ્વાગત કર્યું. 
અનુષ્કાએ તેમના ઈંસ્ટાગ્રામ પર ફિલ્મના સેટના કેટલાક ફોટોજ શયેર કર્યા છે . આ ફોટોજમાં અનુષ્કા તેમના ડ્રેસિંગ રૂમમાં નજર આવી. તેમાના આ રૂમને સુંદર ગુલદાનથી સજાવ્યું હતું. સાથે જ તેમા સ્પેશન કામ્લિમેંટસની સાથે વિરાટ અને અનુષ્કાના ફોટોજ પણ હતા. 


આ પણ વાંચો :