મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 4 જાન્યુઆરી 2019 (11:50 IST)

Nia શર્માએ નવા વર્ષના સ્વાગત Hot અંદાજમાં કર્યું

નિયા શર્માએ નવા વર્ષના સ્વાગત Hot  અંદાજમાં કર્યું હૉટ પિકચર્સએ વધાર્યું તાપમાન 
નિયા શર્મા એશિયાની સૌથી સેક્સી મહિલાઓમાંથી એક છે. દરેક વાર તેનો નામ આ લિસ્ટમાં આવે છે અને બૉલીવુડની ઘણી સુંદર એક્ટ્રેસેસને તે પાછળ મૂકે છે. ટીવી પર અએ તેના ઘણા શોમાં જોતા રહે છે. નિયા કેટલી બોલ્ડ છે આ જણાવવાની જરૂર નથી. સોશિયલ મીડિયા પર તે તેમના હૉટ ફોટા પોસ્ટ કરતી રહે છે અને  તેને હજારો લાઈક્સ મળે છે. તેની ફ્લોઅર્સની સંખ્યા પણ સારી છે. 
 
નવા વર્ષના સ્વાગર નિયાએ જોરશોરથી કર્યું છે. તે નવા વર્ષની ખુશીઓ મનાવવા ગોવા ગઈ હતી અને ત્યાં તેને તેમની હૉટનેસથી તેણે પારા વધાર્યું અને તાપમાનનો અસર સોશિયલ મીડિયા પર પણ થયું છે. તેને તેમના બોલ્ડ ફોટા પોસ્ટ કર્યા છે. 
આ પિકચર્સમાં નિયાએ તેમના સ્પાર્ટી લુક જોવાયુ છે. પીળા રંગની ટી શર્ટ અને વ્હાઈટ બિકનીમાં તે ગજબ લાગી રહી છે. તેને બોસ્કેટબૉલ પણ હાથમાં લઈ રાખી છે. તેને આ સની અંદાજ ખૂબ પસંદ કરાઈ રહ્યું છે. 
તે સિવાય પણ નિયાએ કેટલાક ફોટા શેયર કરી છે. સમુદ્ર કાંઠે તે તડકામાં મજા લઈ રહી છે/ 
ટીવી શો "ઈશક મેં મરજાવા" તે કરી રહી છે. જેની સાથે અર્જુન બિજલાની છે. તેમા તેના ભૂમિકાનો નામ આરોહી છે. તે સિવાય નિયા ટ્વિસ્ટેડ 3 નામનો વેબસીરીજમાં નજર આવી શકે છે. આ સીરીજ ખૂબ બોલ્ડ છે. 27 વર્ષીય નિયા ખતરોના ખેલાડી નામનો શો સીજન 8માં નજર આવી ગઈ છે.