શૂટિંગ મૂકી ચુપકેથી મૉલ પહોંચ્યા ટાઈગર શ્રાફ, એક મહિલાથી મળ્યા અને લીધું આ પ્રોમિસ

મંગળવાર, 17 એપ્રિલ 2018 (12:19 IST)

Widgets Magazine

દિવસે દેહરાદૂનના એફઆરઆઈમાં "સ્ટૂડેં ઑફ દ ઈયર2" ની શૂટિંગ તેમના અંતિમ તૈયારીમાં છે.અ આ વચ્ચે અભિનેતા શૂટિંગ મૂકી ચુપકે થી મૉલમાં પહોંચ્યા અને મહિલાથી મળ્યા પછી એક પ્રોમિસ લીધું. 
 
ટાઈગર શ્રાફ અને તેમની ગર્લફ્રેંડ દિશા પાટનીની સુપરહિટ ફિલ્મ "બાગી" રેકાર્ડ તોડા કમાણી કરી રહી છે. સૂત્રો મુજબ ટાઈગર દેહરાદૂનમાં આ ફિલ્મને જોવા ઈચ્છે છે. તેથી રવિવારે ટાઈગર હૂડ અને મોઢમાં મસ્ક લગાવીને બાગી જોવા ક્રાસ રોડ સ્થિત મૉલમાં પહોંચ્યા 
 
અહીં પાર્કિંગમાં ટાઈગરને મહિલાએ ઓળખી લીધું. ટાઈગરે તેમના સાથે ફોટા પડાવી અને કોઈને તેના વિશે ન જણાવવાના પ્રામિસ લીધું. 
 
ટાઈગર ક્રાસ મૉલના મલ્ટીપ્લેક્સમાં પાછળમી બધી સીટ બુક કરાવી હતી. આશરે અઢી કલાક ફિલ્મ જોયા પછી ટાઈગર હોટલ પહોંચ્યા. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

હું નાનુની જાનૂ છું - પત્રલેખા

આગામી ફિલ્મ 'નાનૂ કી જાનૂ' માં પત્રલેખા અને અભય દેઓલની જોડી નજર આવશે. આ ફિલ્મ વિશે ...

news

પાપા શાહિદથી વાત કરી રહી છે મીશા કપૂર

શાહિદ કપૂર અત્યારે તેમની ફિલ્મોમાં લાગેલા છે. પણ પરિવારથી વધીને તેના માટે કાઈ પણ નહી. ...

news

રાજપાલ યાદવ દગાખોરી મામલે દોષી સાબિત, 5 કરોડની લોન હડપવાનો આરોપ

પોતાના કૉમેડીથી દર્શકોને હસાવીને લોટપોટ કરનારો એક્ટર રાજપાલ યાદવને દિલ્હીની કડકડ્ડૂમા ...

news

પરિણિતી ચોપડાએ શેયર કરી કાશ્મીરી પંડિતો સાથે બળાત્કારની ઘટના, બોલી - એક કેસને હાઈલાઈટ ન કરો

કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે ગેંગરેપ કરી નિર્મમ હત્યા કરી દેવાથી દેશના લોકોમાં આક્રોશ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine