વડાપ્રધાન મોદી રવિ-સોમવારે ફરીથી ગુજરાતની બે દિવસની મુલાકાતે

શુક્રવાર, 1 ડિસેમ્બર 2017 (11:51 IST)

Widgets Magazine
modi in modasa


ભાજપનાં સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી ફરીથી રવિ, સોમવારે એમ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલી SGVP સંસ્થાના એક કાર્યક્રમમાં હાજર રહેશે. તેમજ બે દિવસના રોકાણ દરમિયાન વડાપ્રધાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચૂંટણઈલક્ષી જાહેરસભાઓને સંબોધન કરશે. એસ. જી.હાઈવે પરનાં ભાજપનાં મીડિયા સેન્ટર ખાતે આ અંગે ભાજપનાં ગુજરાતનાં પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, ૨૨ વર્ષના ભાજપના શાસન પહેલા કોંગ્રેસના શાસનમાં રથયાત્રામાં હુલ્લડો વધ્યા હતા. કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળેલી હતી.

નર્મદા યોજનાને અટકાવવાનું મહાપાપ કર્યું હતું. હાલમાં પણ કોંગ્રેસ પાસે કોઈ નેતૃત્વ જ નથી. કોંગ્રેસ કંઈક બોલે છે એ કરે છે જુદુ. જ્યારે ભાજપમાં આવુ નથી. સરકાર તથા સંગઠનમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા અમે તત્પર છીએ. કોંગ્રેસમાં ઉતરાધિકારીને પસંદ કરવામાં આવે છે અને ત્યાં વંશવાદ ચાલે છે. જ્યાં નેતૃત્વ પસંદ કરવામાં આવે ત્યારે જ સાચી લોકશાહીના દર્શન થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૩ અને ૪ ડિસેમ્બરનાં રોજ વિવિધ શહેરોમાં કુલ૭ વિકાસ રેલીને સંબોધન કરશે. 

વડાપ્રધાનનો કાર્યક્રમ તારીખ સમય સ્થળ ૩ ડિસે. સવારે ૧૦-૩૦ ભરૃચ બપોરે ૧૨-૩૦ સુરેન્દ્રનગર સાંજે ૭-૦૦ રાજકોટ ૪ ડિસે. સવારે ૧૦-૦૦ ધરમપુર બપોરે ૧૨-૦૦ ભાવનગર બપોરે ૨-૦૦ જૂનાગઢ સાંજે ૪-૦૦ જામનગરWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
વડાપ્રધાન મોદી. ભાજપનાં સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી ગુજરાત ચૂંટણી ચૂંટણી ગુજરાત વિધાનસભા ગુજરાતના મુખ્યમંત્રીઓની યાદી રુલિંગ પાર્ટી Gujarat Elections Election Results Gujarat Election News Vidhan Sabha Elections Election Result News Results Live Updates Gujarat Live Election Results Opposition Party In Gujarat Rulling Party In Gujarat Latest News Gujarat Election Reuslt List Of Chief Ministarer Gujarat List Of Governors Of Gujarat Number Of Voters In Gujarat Elections In Gujarat Vidhan Sabha

Loading comments ...

ગુજરાત સમાચાર

news

રાજકોટમાં મંજુરી વિના સભા કરવા બદલ ચૂંટણી અધિકારીએ પોલીસ ફરિયાદ કરી

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે રાજકોટના નાનમૌવા સર્કલ પાસે મહાક્રાંતિ ...

news

ચૂંટણી પ્રચારમાં ભાજપના કેસરિયા હેલ્મેટે વિશેષ આકર્ષણ જગાવ્યું

વિધાનસભાની ચૂંટણી પ્રચાર ભાજપે પાર્ટીના સિમ્બોલ અને નામ સાથેની પ્રચાર સામગ્રીને ઉતારી ...

news

‘હું નરેન્દ્ર મોદી બનવા માંગુ છું’ ફિલ્મ 15 ડિસેમ્બરે રિલિઝ થશે

ગુજરાતમાં હાલમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે નરેન્દ્ર મોદીના બાળપણ પર ફિલ્મ બની છે. આ ...

news

UP નગર નિગમ ચૂંટણી પરિણામ LIVE: BJPનો જાદુ કાયમ, 16 જીલ્લામાંથી 12 પર આગળ

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત નોંધ્યા પછી સત્તામાં આવેલા યોગી આદિત્યનાથની ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine