Widgets Magazine
Widgets Magazine

ગુજરાતમાં લગ્ન સિઝનને લઈને ચૂંટણીની તારીખ આગળ વધારવા માંગ કરાઈ - સુત્ર

સોમવાર, 13 નવેમ્બર 2017 (18:02 IST)

Widgets Magazine
marriage and election


ગુજરાતમાં ચૂંટણી ટાણે 25 હજારથી વધુ લગ્ન હોવાથી મતદાનમાં અસર થઈ શકે છે જે હેતું થી ભાજપ અને દ્વારા ચૂંટણીની તારીખો પાછી ઠેલવવા ભલામણ કરવામાં આવી હોવાનું રાજકિય સુત્રો ચર્ચી રહ્યાં છે.  પાર્ટીઓનું કહેવું છે કે રાજ્યમાં 14 ડિસેમ્બર બાદ ચૂંટણી કરાવવામાં આવે. લગ્નની સિઝનને જોતા આ માંગ કરવામાં આવી રહી છે. 

પંડિતોનું માનીએ તો ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી દરમિયા ન લગભગ થનાર છે. મોટાભાગના લગ્ન નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં થનાર છે. આ કારણથી વિધાનસભા ચૂંટણીમાં વોટિંગની ટકાવાળી ઘટી શકે છે.  ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી થનાર છે.  મોટાભાગના લગ્ન 23 નવેમ્બર થી 12 ડિસેમ્બરની વચ્ચે થઇ રહ્યા છે. સૌથી વધારે મૂહૂર્ત નવેમ્બર મહિનાના છ દિવસ અને ડિસેમ્બર મહિનાના ચાર દિવસમાં છે. 14 ડિસેમ્બરથી મુહૂર્ત છે આ મુહૂર્તમાં લગ્ન ઓછા થશે. હજી કોણે આ માંગ કરી છે તે અંગે કોઈ ખુલાસો થઈ શક્યો નથી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

હાર્દિક પટેલની સીડીથી કોણે થશે નુકશાન ?

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની વાતાવરણ ચરમ પર છે. ઠીક એવા સમયે એક વીડિયો સામે આવ્યો જેનાથી ...

news

ગુજરાતના ઘરોમાં બન્યા રહસ્યમયી નિશાન... મુસલમાનોમાં ડર

ગુજરાતના અમદાવાદ શહેરના પાલ્દી વિસ્તારના લોકો ભયભીત છે. અહી 10 મુસ્લિમ સોસાયટી અને હિન્દુ ...

news

રાહુલ ગાંધીએ ખેતરમાં જઈને ખેડૂતોની વેદના સાંભળી

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે તેઓ એક પણ ...

news

ગુજરાતમાં લગ્ન સિઝનને લઈને ચૂંટણીની તારીખ આગળ વધારવા માંગ કરાઈ - સુત્ર

ગુજરાતમાં ચૂંટણી ટાણે 25 હજારથી વધુ લગ્ન હોવાથી મતદાનમાં અસર થઈ શકે છે જે હેતું થી ભાજપ ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine