શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 26 નવેમ્બર 2018 (16:16 IST)

ઠંડીના મૌસમમાં શારીરિક સુંદરતા માટે ખૂબ ગુણકારી છે, બદામનું તેલ beauty benefits of almond oil

ઠંડીના મૌસમમાં તેલ તમારી શારીરિક સુંદરતા માટે ખૂબ ગુણકારી હોય છે. બદામના તેલમાં વિટામિન ઈ, ડી, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નીશિયમ જેવા મિનરલ્સ હોય છે. જે ત્વચાને ચમકદાર અને શરીરને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આવો જાણીએ આ મૌસમમાં બાદામનો તેલના ઉપયોગથી થતા ચમત્કારિક ફાયદા 
1. જો તમે બદામનો તેલ નિયમિત તમારા શરીરની માલિશ કરશો તો તેનાથી અસમય કરચલીઓ નહી પડશે. 
 
2. ઠંડીમાં બદામનો તેલથી ત્વચા પર મસાજ કરવાથી આ તમારી ત્વચાને ભેજ આપશે અને નરમ બનાવશે. 
 
3. જો તમારી આંખની નીચી કાળા ઘેરા છે તો તેનાથી છુટકારા મેળવા માટે બદામનો તેલની હળવા હાથથી આંખ નીચે ધીમે-ધીમે માલિશ કરવી. 
 
4. જો તમારી ઉમર સાચી ઉમ્રથી વધારે જોવાય છે તો બદામના તેલથી મસાજ કરવી અને સાથે જ તેન ભોજનમાં પણ ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારી ઉમ્ર ઓછી જોવાશે.