તમાલપત્રના 5 ઉપાય થી શરદી- ખાંસી એક દિવસમાં ઠીક થશે

ગુરુવાર, 7 ડિસેમ્બર 2017 (14:01 IST)

Widgets Magazine

માથાનો દુખાવો , વાર-વાર છીંક આવવી અને શરદી- ખાંસીમાં તમાલપત્રના ચૂર્ણની ચા પી શકો છો/ ચાની પત્તીની જગ્યા તમાલપત્રના ચૂર્ણનો પ્રયોગમાં લો. તમાલપત્રમાં જીવાણુધારી એંટી ઈંફ્રામેંટ્રી ગુણ હોય છે. જે તરત જ શરદી-ખાંસીનો આવવું અને માથાના દુખાવામાં આરામ આપે છે. 
 
સ્કિન પ્રાબ્લેમ્સ અને ખીલ માટે તમાલપત્રના પ્રયોગ 
 
થોડા પાણીમાટ તમાલપત્ર નાખી ઉકાળી લો. આ પાણીને ઠંડા કરી તેનાથી ચેહરા ધોવાથી ચેહરામાં શાઈન આવે છે અને ચેહરાના ખીલ અને બીજી બેકટીરિયલ ઈંફેકટેડ ડિજીજેજ દૂર હોય છે. આનાથી સ્કિન પણ સૉફ્ટ અને આકર્ષક બને છે. 
 
દાંતોની સમસ્યામાં તમાલપત્રના પ્રયોગ 
 
તમાલપત્રનો પ્રયોગ દાંતની મજબૂતી અને ચમક વધારવા અને કીડા હટાડવા માટે પણ કરાય છે. તેના માટે અઠવાડિયામાં 3-4 દિવસ તમાલપત્રના ચૂર્ણથી દાતણ કરો તરત જ દાંત સંબંધી દરેક સમસ્યા દૂર થઈ જશે. 
 
આ સિવાય તમે તમાલપત્રના એક પાનને તમારા દાંત પર ઘસી લો. દાંતના પીળાપન દૂર થઈ જશે. 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
તમાલપત્રના ઉપાય શરદી- ખાંસી Tamalpatra Bay Leaf Home Remedies Beauty Tips Benefits Of Bay Leaf

Loading comments ...

નારી સૌદર્ય

news

દરેક દુલ્હનની પસંદ બની શકે છે આ બ્યૂટીફુલ પાયલની ડિજાઈંસ

દરેક દુલ્હનની પસંદ બની શકે છે આ બ્યૂટીફુલ પાયલની ડિજાઈંસ

news

Video - ગોરા થવા માટે અજમાવો આ ટિપ્સ

સ્કિનના ડાઘ- ધબ્બા દૂર કરવા માટે ટામેટાં બેસ્ટ છે. ટામેટાંમાં રહેલ ગુણ સ્કિનના Ph લેવલને ...

news

Tips- રોટલીથી સાફ કરો જૂતા, ટી-બેગથી દુર્ગંધ દૂર કરો

કાર્લટન લંદન કંપનીના જાપાનમાં મુખ્ય ડિઝાઈનર જોજી સૂજેનોએ જૂતાને લાંબા સમય સુધી સુરક્ષિત ...

news

લગ્નમાં માત્ર જવું નહી પણ, બધા પર છવાઈ જવા માટે આ 10 બ્યૂટી ટીપ્સ અજમાવી જુઓ

લગ્નમાં માત્ર જવું નહી પણ, બધા પર છવાઈ જવા માટે આ 10બ્યૂટી ટીપ્સ જરૂર વાંચો

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine