કરવા ચોથમાં પત્નીને ખુશ કરવી છે તો, માત્ર કરો આ 10 કામ !

રવિવાર, 8 ઑક્ટોબર 2017 (09:13 IST)

Widgets Magazine

1. કરવા ચોથના દિવસે ઝગડો ન કરવું- જો તમારું પત્ની સાથે ઝગડો ચાલી રહ્યું છે તો તે દિવસે ઝગડાને ભૂલી પત્નીની સાથે પ્રેમથી વાત કરો. તેનાથી તમારી પત્નીને સારું લાગશે. તે સિવાય કોશિશ કરો કે પર પત્નીને નારાજ ન કરવી. 
2. ઉપહાર- કરવા ચોથના વ્રત પછી જો તમે તમારી પત્નીને તેમની પસંદની કોઈ વસ્તુ ગિફ્ય કરશો તો તેને સારું લાગશે. જરૂરી નહી કે તમે જે ગિફ્ટ આપો એક કોઈ મોટી ગિફ્ટ હોય તમે પસંદની કોઈ પણ વસ્તુ ગિફ્ટ કરી શકો છો, જેનાથી તેણે ખુશી મળે. 
 
3. ડિનરપર જવું- કારણકે વાળા દિવસે આખું દિવસ પત્ની ભૂખી રહે છે તેથી વ્રત પારણ પછી તેને ડિનર પર લઈ જાઓ અને તેને સ્પેશલ ફીલ લરાવો. ડિનર પર તમે પત્નીની પસંદનો ભોજન ઓર્ડર કરો તેને સારું લાગશે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નારી સૌદર્ય

news

કરવા ચૌથ- જો પત્નીને ખુશ કરવી છે તો, માત્ર કરો આ 10 કામ !(VIdeo)

કરવા ચૌથ- જો પત્નીને ખુશ કરવી છે તો, માત્ર કરો આ 10 કામ !

news

કરવા ચૌથ- બનાવો 2017ની બેસ્ટ મેહદી ડિજાઈંસ

8 ઓક્ટોબરે કરવા ચૌથ ઉજવાશે આ દિવસે પત્ની પતિની લાંબી ઉમ્ર માટે વ્રત રાખે છે. તેના માતે ...

news

મેહંદીનો રંગ ડાર્ક કરવા માટે અજમાવો આ 5 ટિપ્સ

કરવાચૌથના દિવસે સોળ શ્રૃંગાર કરવાવો દિવસ હોય છે. તેનામાંથી એક છે મેહંદી.. કરવાચૌથન દિવસે ...

news

વાળ માટે ઘીના આ 5 ફાયદા નહી જાણતા હશો તમે ....

જો ઘીનો વઘાર ભોજનમાં કરાય તો તેનું સ્વાદ પૂરી રીતે વધી જાય છે. ઘીના ફાયદા માત્ર ભોજન માટે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine