FB સીઈઓ ઝુકરબર્ગના ઘરે આવી બીજી નાનકડી પરી, નામ છે અગસ્ત

નવી દિલ્હી., મંગળવાર, 29 ઑગસ્ટ 2017 (13:29 IST)

Widgets Magazine
august

ફેસબુકના સીઈઓ અને સહ સંસ્થાપક માર્ક જુકરબર્ગની પત્ની પ્રિસિલા ચાન સાથે પોતાની બીજી પુત્રી અગસ્તના જન્મની જાહેરાત ફેસબુક પોસ્ટ દ્વારા કરી છે. તેમણે અગસ્તની તેની મોટી બહેન મૈક્સ જુકરબર્ગ સાથે ફોટો શેયર કરતા એક પર પણ શેયર કર્યો છે જે બાળપણ પર કેન્દ્રિત છે. 
 
અગસ્તને લખેલ પત્રમાં ઝુકરબર્ગે લખ્યુ છે - હુ અને તારી મૉમ બંને ખૂબ ઉત્સાહિત છે. જ્યારે તારી બહેનનો જન્મ થયો હતો ત્યારે પણ અમે દુનિયા વિશે પત્રમાં લખ્યુ હતુ. હવે તારો જન્મ થયો છે તુ એક એવી દુનિયામાં રહીશ જ્યા તને સારુ શિક્ષણ મળશે. બીમારીઓ ઓછી હશે. મજબૂત સમુહ અને સારી સમનતાઓ રહેશે. 
 
માર્ક આગળ લખે છે કે તમે જે પેઢીમાં જન્મ લીધો છે ત્યા સાયંસ અને ટેકનોલોજી સતત પ્રગતિ પર છે.  એવામાં તુ અમારથી વધુ સારી જીંદગી જીવીશ અને આવુ થવામાં અમારી જવાબદારી પણ મહત્વપૂર્ણ છે. મને જાણ છે કે ચર્ચા મોટાભાગે વસ્તુઓ પર જ કેન્દ્રીય હોય છે પણ મને વિશ્વાસ છેકે પોઝીટિવ ટ્રેંડને જીત મળશે.  અમે તારી પેઢી અને ભવિષ્યને લઈને આશાવાદી છીએ. 
 
અંતમાં ઝુકરબર્ગે લખ્યુ છે કે બાળપણ ખૂબ જાદુ ભર્યુ હોય છે તો તુ ભવિષ્યની ચિંતા ન કરીશ બાળપણ ફક્ત એક જ વાર મળે છે. તારા ભવિષ્યની ચિંતા કરવા માટે અમે છીએ અને તુ અને તારી પેઢી માટે આ દુનિયાને સારી બનાવવા માટે અમે પૂરી કોશિશ કરીશુ.  અગસ્ત વી લવ યૂ સો મચ. અમે આ યાત્રામાં તારી સાથે ચાલવા ખૂબ જ ઉત્સાહિત છીએ.  તને એક ખુશીભર્યુ જીવન મળે.. લવ .. મોમ એંડ ડેડ.. 
 
ઉલ્લેખનીય છે કે વર્ષ 2015માં જ્યારે મૈક્સનો જન્મ થયો હતો ત્યારે જુકરબર્ગે ફેસબુક પોસ્ટમાં લખ્યુ હતુ કે તે અને પ્રિસિલા પોતાની કંપનીના 99 ટકા શેયર ચેરિટીમાં આપશે. જેની કિમંત 45 અરબ ડૉલર હતી. જેથી પોતાની પુત્રી અને બીજા બાળક માટે આ દુનિયામાં રહેવા માટે સારુ સ્થાન બનાવી શકે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ઝુકરબર્ગ બીજી નાનકડી પરી નામ છે અગસ્ત . ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Sensex Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Gujarat News Live Gujarati News

Loading comments ...

વ્યાપાર

news

Jio 149 રૂપિયામાં 1 વર્ષ માટે આપી રહ્યુ છે ફ્રી ઈંટરનેટ.. બસ આટલુ કરો

જિયો પોતાના આકર્ષક ઓફર્સને કારણે લોકોમાં ખૂબ લોકપ્રિય છે. જિયોએ હવે અન્ય ટેલીકોમ ...

news

રિઝર્વ બેંક આવતીકાલે રજુ કરશે 200 રૂપિયાની નોટ

200 રૂપિયાના નોટ બજારમાં લાવવા માટે સરકારે પૂરી તૈયારી કરી લીધી છે. રિઝર્વ બેંક દ્વારા ...

news

Infosysના સીઈઓ વિશાલ સિક્કાનું રાજીનામુ... પ્રવીણ રાવને મળી જવાબદારી

ઈફોસિસના સીઈઓ અને એમડી વિશાળ સિક્કાએ શુક્રવારે રાજીનામુ આપી દીધુ. તેમના સ્થાન પર યૂબી ...

news

સરકાર લોન્ચ કરી રહી છે પોતાનુ Google

શુ એક ખાસ પ્રકારની મીટ ભારતમાં નિકાસ કરી શકાય છે ? આ માટે શુ કરવુ પડશે? આવા સવાલોના જવાબ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine