ખાદી પર લગાવવામાં આવેલા 5થી12 ટકા જીએસટીનો રાજકોટમા વિરોધ કરાયો

ગુરુવાર, 31 ઑગસ્ટ 2017 (17:35 IST)

Widgets Magazine

 

news of gujarat

ભારત સરકાર દ્વારા અમલમાં મુકાયેલા જીએસટી બાદ અનેક ચીજવસ્તુઓના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે. જેને લઈને આજે રાજકોટમાં ખાદી પર લાગેલા 5થી 12 ટકા જીએસટીનો વિરોધ કરવામાં આવ્યો. જીએસટીના વિરોધમાં  રાજકોટમાં પાંચ જેટલી સંસ્થાઓ દ્વારા જયુબેલી ચોકથી કલેકટર કચેરી સુધી રેલી કાઢી હતી. આ રેલીમાં જીએસટી હટાવો, ખાડી બચાવોના નારા લાગ્યા હતા.રાજકોટ ખાતે ગ્રામોદ્યોગ મંત્રી વલ્લભભાઈએ કહ્યું હતું કે સરકારને ગાંધીની ખાદી પરથી જીએસટી હટાવવા માટે માગણી કરવામાં આવી હતી, આ સાથે જ કલેકટર મારફત સરકારને રજૂઆત કરવામાં આવી હતી. ખાદીની ચીજવસ્તુ પર GST નાબૂદ કરવાની માગ સાથે રાજકોટ કલેકટરને આવેદનપત્ર આપી માંગણી કરવામાં આવી હતી. આ આવેદનપત્ર સૌરાષ્ટ્ર રચનાત્મક કમિટીએ આપ્યું હતું.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

આ રીતે કરો તમારા Slow થઈ ગયેલ સ્માર્ટફોનને ફાસ્ટ

તમને માત્ર એક સેટિંગ ચેંજ કરવી છે અને તમારા ફોનની સ્પીડ ફાસ્ટ થઈ જશે. જી જા અમારા ફોનમાં ...

news

FB સીઈઓ ઝુકરબર્ગના ઘરે આવી બીજી નાનકડી પરી, નામ છે અગસ્ત

ફેસબુકના સીઈઓ અને સહ સંસ્થાપક માર્ક જુકરબર્ગની પત્ની પ્રિસિલા ચાન સાથે પોતાની બીજી પુત્રી ...

news

Jio 149 રૂપિયામાં 1 વર્ષ માટે આપી રહ્યુ છે ફ્રી ઈંટરનેટ.. બસ આટલુ કરો

જિયો પોતાના આકર્ષક ઓફર્સને કારણે લોકોમાં ખૂબ લોકપ્રિય છે. જિયોએ હવે અન્ય ટેલીકોમ ...

news

રિઝર્વ બેંક આવતીકાલે રજુ કરશે 200 રૂપિયાની નોટ

200 રૂપિયાના નોટ બજારમાં લાવવા માટે સરકારે પૂરી તૈયારી કરી લીધી છે. રિઝર્વ બેંક દ્વારા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine