કેન્દ્રીય બજેટમાં ખેડૂત-ખેતી ક્ષેત્રોની દરકાર કરાઈ છે: મુખ્યમંત્રી રુપાણી

શુક્રવાર, 2 ફેબ્રુઆરી 2018 (12:08 IST)

Widgets Magazine
vijay rupani


અંગે ગુજરાત સરકાર વતી મુખ્યમંત્રી વિજય રૃપાણીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, આ બજેટમાં ખેડૂત-ખેતી અને ગ્રામીણ ક્ષેત્રોની ચીંતા અને દરકાર કરવામાં આવી છે. આ બજેટ દેશના અર્થતંત્રને મજબુત કરશે. તેમજ ખાસ કરીને યુવા વર્ગો અને મહિલાઓ માટે ઉત્તમ તકોનું સર્જન કરશે. લઘુ ઉદ્યોગોને પણ પ્રોત્સાહન આપશે. ન્યુઇન્ડિયાના નિર્માણ માટે આ બજેટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, આ વર્ષના બજેટમાં ઇઝ ઓફ ડુઇંગ સાથે ઇઝ ઓફ લિવિંગનો નવો કન્સેપ્ટ સૌના જીવન ધોરણમાં સુધારો લાવશે જ. આયુષ્યમાન ભારતનાં ફ્લેગશીપ કાર્યક્રમ અંતર્ગત પ્રથમવાર જ ૫૦ કરોડ ગરીબ લાભાર્થીઓને પાંચ લાખનુંઆરોગ્ય સુરક્ષા કવચ પૂરું પડાશે. આ બજેટમાં ચાર કરોડ ગરીબોને વિનામૂલ્યે વીજ સુવિધા અને ૮ કરોડ ગ્રામીણ માતા-બહેનોને રસોડાનાં ધુમાડાથી મુક્તિ મળશે. ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવોમાં વધારો, ગ્રીન હાઉસ, ફૂડ પ્રોસેસીંગ ક્ષેત્રે ઝોક તેમજ કલસર આધારીત ખેતી અને દરેક ખેતરને સિંચાઈ સુવિધા આપવા ૨૬૦૦ કરોડના પ્રાવધાન સાથેના ઓપરેશન ગ્રીનથી ખેડૂતોને ફાયદો થશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
કેન્દ્રીય બજેટ મુખ્યમંત્રી રુપાણી ગુજરાતી સમાચાર ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ તાજા સમાચાર મોદી ખેડૂત-ખેતી ક્ષેત્રોની દરકાર Gujarat News Gujarati News Paper Gujarati News Live News In Gujarati Latest Gujarati News Gujarati Breaking News Daily Gujarati News Latest Gujarati News Online Latest Gujarati News Live National News In Gujarati News Of India In Gujarati Latest National News In Gujarati Latest India News In Gujarati Breaking National News In Gujarati

Loading comments ...

વ્યાપાર

news

બજેટ 2018 - બજેટમાં સરકારે આપ્યુ સ્ટૈડર્ડ ડિડક્શનનો ફાયદો.. જાણો શુ હોય છે standard deduction

અરુણ જેટલીએ બજેટ દરમિયાન સેલરીડ ક્લાસને રાહત આપવાની વાત કરી. તેમણે કહ્યુ કે ઈનકમ ટેક્સ ...

news

Budget 2018 - પેટ્રોલ ડીઝલ 2 રૂપિયા સસ્તુ.. જાણો શુ થયુ મોંધુ અને શુ થયુ સસ્તુ ?

મોદી સરકારનુ અંતિમ બજેટ ગુરૂવારે રજુ કરવામાં આવ્યુ. આખા દેશની નજર નાણાકીય મંત્રી અરુણ ...

news

સામાન્ય બજેટ 2018 - બિટકોઈન રાખનારાઓને જેટલીએ આપ્યો ઝટકો, થશે કરોડોનુ નુકશાન

અરણ જેટલીના બજેટ પર આખુ દેશ આંખો તાકીને બેસ્યુ હતુ. થોડા દિવસો પહેલા દેશની ...

news

Budget 2018 - શેર બજારમાં મચ્યો હાહાકાર, સેંસેક્સમાં 450 અંકોનો ઘટાડો

નાણાકીય મંત્રી અરુણ જેટલી દ્વારા બજેટ ભાષણથી શેયર માર્કેટ પણ તૂટી ગયુ. સેંસેક્સમાં 450 ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine