મોબાઇલ નંબર સાથે બ્લડગ્રુપ સેવ કરો

અમદાવાદ,, શુક્રવાર, 29 જૂન 2018 (17:33 IST)

Widgets Magazine
blood group


 ગંભીર અકસ્માત વેળાએ વધુ પડતું લોહી વહિ જવાથી માણસનું મૃત્યું થાય છે. ઘણી વખત અકસ્માતગ્રસ્ત વ્યક્તિ કે તેનાં કુટુંબીજનો પણ બ્લડગ્રુપથી અજાણ હોય છે. આથી અણીને સમયે માનવ જીંદગી બચાવવાં બ્લડગ્રુપ કયુ છે તે જાણકારી ખુબ મહત્વની બનતા દર્દીને તે ગ્રુપનું બ્લડ તાત્કાલીક ચડાવી માનવ જીંદગી બચાવી શકાય છે. બ્લડ ગ્રુપની જાણકારી માટે મોબાઇલ નંબરની સાથે બ્લડગ્રુપ પણ સેવ કરવામાં આવે તો તાત્કાલીક બ્લડગ્રુપની માહિતી મળી જાય છે અને બ્લડગ્રુપ નક્કી કરવાનો સમય બચી જાય છે. આથી તમામ મોબાઇલ ધારકોએ નામની સાથે બ્લડગ્રુપ પણ સેવ કરવો જોઇએ. દાખલા તરીકે, અતુલ પટેલ B+ એમ સેવ કરવાથી અકસ્માત સમયે ઉપયોગી થશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

29 જૂનના રોજ, ઇતિહાસમાં, એપ્પલએ તેનો પ્રથમ આઇફોન લોન્ચ કર્યુ હતું

એપ્પલના ફોન ઉત્પાદક એપ્પલે આજે તેની પ્રથમ આઇફોન લોન્ચ કર્યું હતું .

news

ઠગ ટોળકીએ કાળા નાણાવાળા લોકોને ટાર્ગેટ કરી બિટકોઇનના નામે રોકાણ કરાવ્યુ - સીઆઈડી

સીઆઈડીને હાથ લાગેલા દસ્તાવેજો અને કોમ્પ્યુટર ડેટાના અભ્યાસ બાદ સીઆઈડી માની રહી છે કે સુરત ...

news

અમદાવાદમાં મકાનોનાં ભાવો વધ્યા, વડોદરા-રાજકોટમાં ઘટ્યા

અમદાવાદમાં મકાનોના ભાવમાં ૨.૨ ટકા સુધીનો વધારો થયો છે. જ્યારે ગાંધીનગરમાં ભાવમાં કોઈ ...

news

ગુજરાતના ૭,૦૦૦ એકમોમાં ૪૫,૦૦૦થી વધુ એપ્રેન્ટિસની માંગ

રાજ્યમાં તા. ૧ મે, ર૦૧૮ ના રોજ પ૮માં ગુજરાત સ્થાપના દિન-ગુજરાત ગૌરવ દિનની ઉજવણી અવસરે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine