શેર બજારમાં બન્યો નવો ઈતિહાસ, સેંસેક્સ પહેલીવાર 38 હજારને પાર

ગુરુવાર, 9 ઑગસ્ટ 2018 (10:59 IST)

Widgets Magazine

સેંસેક્સએ બજાર ખુલતા જ રેકોર્ડ નવી ઊંચાઈઓને પાર કરી લીધી છે. સેંક્સેસ પહેલીવાર 38000 ને પાર કરવામાં સફળ થયુ. જ્યારે કે નિફ્ટીએ 11,495.2નો નવો રેકોર્ડ બનાવ્યો છે. સેંસેક્સએ 38,050.12નો નવો રેકોર્ડ ઉચ્ચતમ સ્તર બનાવ્યુ છે. 
 
મિડકૈપ અને સ્મૉલકેપ શેયરોમાં પણ ખરીદી દેખાય રહી છે. બીએસઈનો મિડકૈપ ઈંડેક્સ 0.3 ટકા વધ્યો છે. જ્યારે કે નિફ્ટીએ મિડકૈપ 100 ઈંડેક્સમાં 0.4 ટકાનો વધારો નોંધાવ્યોચ હે. બીએસઈના સ્મોલકૈપ ઈડેક્સ 0.4 ટકા સુધી ઉછળ્યો છે. 
 
હાલ બીએસઈનો 30 શેરવાળો મુખ્ય ઈંડેક્સ સેંક્સેસ 123 અંક મતલબ 0.3 ટકાના ઉછાળા સાથે 38,010ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.  બીજી બાજુ એનએસઈનો 50 શેરવાળો મુખ્ય ઈંડેક્સ નિફ્ટી 29 અંક મતલબ 0.25 તકાના ઝડપ સાથે 11,479 ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
શેર બજાર બન્યો નવો ઈતિહાસ. સેંસેક્સ બીએસઈનો મિડકૈપ . ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર વેપારસમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર Market Sensex Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Gujarat News Local News Rajkot News Live Gujarati News Latest Gujarati Samachar Latest Gujarati News Gujarat Local News

Loading comments ...

વ્યાપાર

news

મગફળીકાંડમાં ભાજપની ખરડાતી ઈમેજ બચાવવા ડેમેજ કન્ટ્રોલ

ગુજરાતમાં ટેકાનાં ભાવથી ખરીદાયેલી લાખો ટન મગફળીમાં પહેલા આગ અને પછી માટીનું મિશ્રણ ...

news

મગફળી કૌભાંડના મુખ્ય આરોપીની ઓડિયો ક્લિપ વાઈરલ: ભાજપમાં ખળભળાટ

જેતપુરના પેઢલા ખાતે થયેલા મગફળીમાં માટીની ભેળસેળ મામલે પોલીસે સૌરાષ્ટ્ર વેરહાઉસ ...

news

નવી ઊંચાઈઓ પર બજાર, સેંસેક્સ પહેલીવાર 37849 પર અને નિફ્ટી 11420 પર ખુલ્યુ

ગ્લોબલ બજારોમાંથી મળેલી મજબૂત સંકેતોથી આજે ભારતીય શેર બજરરે નવા રેકોર્ડ સાથે શરૂઆત કરી ...

news

ખુશખબરી - આયુષ્યાન ભારતથી 10 હજાર લોકોને મળશે નોકરી

કેન્દ્રની મહત્વાકાંક્ષી આયુષ્યમાન ભારત રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન (એબી એન/એચપીએમ) ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine