સેંસેક્સ 36500 અંકની અભૂતપૂર્વ ઊંચાઈ પર, નિફ્ટી પણ 11000ના પાર

ગુરુવાર, 12 જુલાઈ 2018 (10:26 IST)

Widgets Magazine

દેશના શેયર બજારમાં ગુરૂવારે મજબૂતીનુ વલણ છે. મુખ્ય સૂચકાંક સવારે 9.55 વાગ્યે 246.78 અંકની મજબૂતી સાથે 36,500 પર અને નિફ્ટી પણ લગભગ આ સમય 73 અંકની બઢત સાથે 11000 પર વેપાર કરતી જોવા મળી.  સેંક્સેસ અને નિફ્ટી બંને પોતાના રેકોર્ડ સ્તર પર છે. અત્યાર સુધી ચાર વેપારી સત્રોમાં સેંસેક્સ 950 અંકનો વધારો નોંધાવી ચુક્યુ છે. 
 
વિશેષજ્ઞોનુ કહેવુ છે કે પહેલી ત્રિમાસિકના પરિણામ સારા રહેવાની આશા અને કાચા તેલની કિમંતોમાં ઘટાડાથી બજારમાં વર્તમાન સ્થિરતા કાયમ રહેશે. માનસૂનની પ્રગતિ અને ઊંચા ન્યૂનતમ સમર્થન મૂલ્યને કારણે ઉપભોગવાળા ઉદ્યોગોને ફાયદો થશે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સેંસેક્સ અભૂતપૂર્વ ઊંચાઈ તાજા સમાચાર સમાચાર ઓનલાઈન લાઈવ ન્યુઝ Sensex Stock-marke Gujarati Website India News Gujarat Newspaper નિફ્ટી પણ 11000ના પાર . Share Market Gujarati News Gujarat Local News Gujarat News Headlines Daily Gujarat News Latest Gujarati News News In Gujarati Live Gujarati News Gujarati Regional News Latest News In Gujarati

Loading comments ...

વ્યાપાર

news

અયોધ્યાથી કોલંબો - નવેમ્બરથી ટ્રેન દ્વારા રામાયણ ટૂર કરાવશે IRCTC

ભારતીય રેલ ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી રામાયણ સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ ...

news

Samsung નો સ્માર્ટ ફોન થયું સસ્તું, નવી કીમત શું છે તે જાણો

Samsung galaxy J6ની કિંમત ઘટી ગઇ છે. કંપનીએ ફોનની 4Gb રેમ અને 64 GB સ્ટોરેજ વર્ઝનની ...

news

Jio2 - જાણો જિયો ફોન 2ના ફિચર્સ,કેવી રીતે મેળવશો જિયો લેટેસ્ટ ફોન ?

રિલાયંસ જિયોએ પોતાની વાર્ષિક સામાન્ય સભામાં બ્રોડબેંડ અને જિયો ફોન 2ની જાહેરાત કરી. સાથે ...

news

જિયો ફિચર ફોન પર યુ-ટ્યુબ, ફેસબુક અને વોટ્સએપની સેવાઓ ઉપલબ્ધ થશે

નવો જિયો ફિચર ફોન માત્ર રૂ.2999ની કિંમતે બજારમાં મૂકાશે; વર્તમાન ગ્રાહકો રૂ.501 આપીને ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine