હાઈટ છે નાની તો દવાઓ થી નહી પણ આ ઉપાયોથી વધશે લંબાઈ !

Last Updated: સોમવાર, 25 એપ્રિલ 2016 (13:31 IST)
ચેહરો કેટ્લો પણ આકર્ષક અને અટ્રેક્ટિવ હોય  પણ નાની છે તો પર્સનેલિટી અધૂરી લાગે છે. મોડલિંગ એયર હોસ્ટેસ્ટ આર્મી અને પોલીસ જેવા ઉંચા કદને વધારે તવ્જ્જો આપે છે બધાને ઉંચા કદની ઈચ્છા હોય છે કેટલાક યંગસ્ટર્સ તો એના માટે દવાઓના પણ સેવન કરે છે. એનાથી લંબાઈ તો વધે એ તો પાકું નહી, પણ એ દવાઓના સાઈડ ઈફેક્ટ હોય છે જે શરીરને નુકશાન પહોચાડે છે. 

 
હાઈટ ઉંચી દેખાડવા માટે યંગસ્ટર્સ હાઈ હીલના ઉપયોગ કરે છે અને દરરોજ પહેરવી પણ સ્વાસ્થય માટે હાનિકારક છે. 
 
આમ તો હાઈટ વધારવા માટે બાળપણથી જ કોશિશ કરવી જોઈએ . એક્સરસાઈજ અને સંપૂર્ણ ડાઈટ લેવી જોઈએ. કેટલાક લોકોના વિચારવું છે , કે 18 વર્ષ પછી હાઈટ રોકાઈ જાય છે પણ આવું નથી કે 18 વર્ષ પછી હાઈટને કદી વધારી  ન શકાય . સિવાય સંતુલિત ઘરેલુ ઉપાય યોગ અને એક્સરસાઈજની મદદથી હાઈટ વધારે શકાય છે. 
 


આ પણ વાંચો :