Health tips- દહી રાત્રે શા માટે ન ખાવું જોઈએ, જાણો આયુર્વેદિક કારણ(see Video)

શુક્રવાર, 10 નવેમ્બર 2017 (11:12 IST)

Widgets Magazine

આમ તો દહીં બધા માટે લાભકારી હોય છે પણ આયુર્વેદ મુજબ એને રાત્રે ખાવાથી બચવું જોઈએ. રાત્રિના સમયે દહી શરીરમાં દોષ વધારે છે. આયુર્વેદનું  માનીએ તો રાત્રિના સમયે આપણા  શરીરમાં કફની પ્રાકૃતિક પ્રબળતા વધી જાય છે. આથી રાત્રે દહીનું  સેવન ન કરવું જોઈએ. કારણકે આ સમસ્યાને વધારે છે. આવુ કરવાથી પેટના રોગ થશે. 

 
દહીનો ટેસ્ટ ખાટો તાસીર ગરમ અને પચાવામાં ભારે હોય છે. આ વસા, તાકત, કફ  , પિત્ત ,પાચન શક્તિ વધારે છે. શરીરમાં જો સોજો  હોય તો દહીં ખાવાથી બચવું જોઈએ  કારણકે આ સોજાને વધારે છે. ધ્યાન રાખજો કે આ વાત માત્ર ખાટા દહીં માટે લાગુ પડે છે. 
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો
ખાટા દહીને ક્યારે પણ ગરમ કરીને ન ખાવું જોઈએ . દહીને રાત્રે જ  નહી પણ વસંતમાં પણ ન ખાવું જોઈએ.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
દહી આયુર્વેદિક કારણ ખાટા વસા તાકાત કફ પિત્ત પાચન શક્તિ Digestion Curd Energy Glowing Face Curd For Beauty Avoid Eating Curd At Night

Loading comments ...

આરોગ્ય

news

કમજોર હાડકાંને Strong બનાવશે આ આહાર... આજથી જ શરૂ કરી દો

શિયાળામાં ઘણા લોકોને ઘૂંટણમાં દુખાવાની સમસ્યા રહે છે. જ્યારે હાડકા કમજોર થઈ જાય છે .. ...

news

Night-સેક્સી રાત માટે જરૂર ફૉલો કરો આ ટિપ્સ

સેક્સી રાત માટે જરૂર ફૉલો કરો આ ટિપ્સ

news

આંખોની રોશની વધારે છે સીતાફળ - જાણો બીજા 10 ફાયદા (See Video)

આંખોની રોશની વધારે છે સીતાફળ - જાણો બીજા 10 ફાયદા

news

રોજ 1 લવિંગ ખાવ... અને આ સમસ્યાઓથી મુક્તિ મેળવો

લવિંગ ભારતીય મસાલાઓનો જ ભાગ છે. તેનાથી ખાવાનો ટેસ્ટ ઘણો બદલાય જાય છે. બીજી બાજુ આ આપણા ...

Widgets Magazine