પત્ની પીયર જાય ત્યારે પતિ શુ કરે છે

શુક્રવાર, 10 નવેમ્બર 2017 (10:54 IST)

Widgets Magazine

દરેક પત્નીઓ કોઇને કોઇ દિવસ પિયર જરૂરથી જાય છે. કેટલાક પુરુષો તો રાહ જોઇને જ બેઢા હોય છે કે ક્.ારે પત્ની પિયર જાય અને તેઓ પોતાના મનપસંદ કામ કરી શકે. તો ચલો જાણીએ પુરુષ પત્નીના પિયર ગયા પછી કેવા કેવા કામો કરે છે.


મિત્રો સાથે બેસીને ગોસિપ કરવી કે તેમની સાથે લોન્ગ ડ્રાઇવ પર જવું તે પણ વદારે સમય લઇ લે છે.
જ્યારે પત્ની અથવા ગર્લફ્રેન્ડ દૂર જતી રહે છે તો છોકરીઓ કલાકો સુધી બેસીને વિડીયો ગેમ રમે છે.

પત્ની ક્યાંય ગઇ હોય અને લાઇવ મેચ આવનારી હોય તો ખાસ કરીને છોકરાઓ અને પતિ પોતાના મિત્રોને ઘરે બોલાવવાનું આમંત્રણ આપે છે. પછી તેઓ સાથે બેસીને મેચ જોવે છે અને ખાય પીવે છે.

રૂમમાં અંધારું કરીને, કંઇક ખાવા પીવાની ચીજવસ્તુ લઇને પોતાની મનપસંદ ફિલ્મ અને શો જોવે છે. તેમનો મનપસંદ શો કંઇ પણ હોઇ શકે છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાતી સાહિત્ય

news

આજનો સુવિચાર

આજનો સુવિચાર

news

ગુજરાતી ટૂંકી વાર્તા - પ્રેમના પારખાં ન હોય

મારા લગ્નને ત્રણ વર્ષ થઈ ગયા છે. સગાઈ પછી હુ અને મારા પતિ જુગલ ફોન પર ખૂબ વાતો કરતા હતા. ...

news

Moral Story- જીવનમાં ક્યારે હાર ન માનવી, તમને સફળતા જરૂર મળશે

જ્યારે જૂલિયો 10 વર્ષનો હતો તેને માત્ર એક જ સપનો હતો. તેમના ફેવરેટ ક્લ્બ રિયલ મેડ્રિડની ...

news

Hindiના 10 દુશ્મનોમાંથી એક તમે પણ છો

14 સેપ્ટેમ્બરે હિન્દી દિવસના રૂપમાં ઉજવાય છે

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine