રાત્રે સૂતા પહેલા એક ઈલાયચી જરૂર ખાવો પછી જુઓ ફાયદા

શુક્રવાર, 29 ડિસેમ્બર 2017 (15:34 IST)

Widgets Magazine

ઈલાયચીનો ઉપયોગ સામાન્ય રૂપે ઘરોમાં હોય છે. પણ તમે તેના ઔષધીય ગુણો વિશે કદાચ જાણતા હશો. ઈલાયચીમાં બહુ ઘણા મિનરલ્સ હોય છે જે તમારા શરીર માટે ખૂબ ફાયદકારી હોય છે. આજે અમે તમને જણાવીશ કે દરરોજ રાત્રે એક ઈલાયચી ખાવાથી તમને શું લાભ મળશે. તો ક્ઝાલો વાત કરીએ તેના વિશે 
*પેટમાં કબ્જિયાત અને ગૈસની સમસ્યા રહે છે તેના માટે આ બહુ લાભકારી હોય છે. તેનો પ્રયોગથી આ *પરેશાનીઓથી રાહત મળી જાય છે. 
*જો હેડકી આવવાની સમસ્યા છે તો તેનાથી તરત રાહત જોઈએ તો હેડકી આવતા પર સૌથી પહેલા તેને ખાઈ લો. 
*તેમાં એવી ગુણ છે જે ચિંતાથી તમને રાહત અપાવે છે. 
*જો રાત્રે તમે એક ઈલાયચી વાટીને દૂધમાં મિકસ કરી પીવો છો તો તેનાથી ઉંઘ પણ સારી આવે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

મહિલાઓ તેમની પર્સનલ પ્રોબ્લેમસને આ ઉપાયથી કરો દૂર

મહિલાઓ હમેશા રોગોનો સામનો કરે છે પણ સૌથી છિપાવે છે અને સારવાર પણ નહી કરે છે. આ સમસ્યાઓને ...

news

બીયર પીવાના આ 5 ફાયદા જાણી ઉડી જશે તમારા હોશ...

મિત્રો તમે બધા બિયરનો નામતો સાંભળ્યું હશે. બીયર એક એવી વસ્તુ છે જે આજકાલના બધા લોકો પીવે ...

news

હળદરને સર્વશ્રેષ્ઠ એંટીબાયોટિક - જાણો હળદરના 5 અદભુત ફાયદા

-હળદર નો મુખ્‍ય ગુણ કફ નાશક છે. ઉધરસ થયેલ હોય ત્‍યારે ગરમ દૂધમાં એક ચમચી હળદરને મિક્સ કરી ...

news

મેથી દાણા આ 10 ફાયદા જાણી આજથી જ સેવન કરશો....

મેથી મહત્વપૂર્ણ ઔષધિઓમાંથી એક છે. એમા વિટામીન ઉપરાંત ઘાત્વિક પદાર્થ અને પ્રોટીન પ્રચુર ...

Widgets Magazine