ઝાંઝર પહેરવાથી હોય છે આરોગ્યના અનોખા ફાયદા, વાંચો 6 કામની વાત

રવિવાર, 12 ઑગસ્ટ 2018 (07:24 IST)

Widgets Magazine

પગમાં પહેરાતી ઝાંઝર, ઝાંઝરની રૂમઝુમ અને છમછમ આવાજ કોને સારી નહી લાગે. આ પારંપરિક આભૂષણ માત્ર નવપરિણીતા માટે જ નહી પણ હવે આ ફેશનનો નવો ટ્રેડ પણ બની રહી છે. તમને આ જાણીને હેરાની થશે કે તેને પહેરવાથી આરોગ્યની પણ ઘણી સમસ્યાઓનો નિવારણ ઓય છે. 
payal benefits
ઝાંઝર પગથી નિકળતી શારીરિક વિદ્યુત ઉર્જાને શરીરમાં સંરક્ષિત રાખે છે. 
 
ઝાંઝર મહિલાના પેટ અને નીચેના ભાગમાં વસા કે ફેટ વધવાની ગતિને રોકે છે. 
વાસ્તુ મુજબ ઝાંઝરની છનક નેગેટિવ  ઉર્જાને દૂર કરે છે. 
 
ચાંદીની ઝાંઝર કે પાયલ પહેવાથી પગથી ઘર્ષણ કરીને પગના હાડકાઓ  મજબૂત બનાવે છે. 
પગમાં પાયલ પહેરવાથી મહિલાની ઈચ્છા શક્તિ મજબૂત હોય છે. આ જ કારણે મહિલાઓ તેમના સ્વાસ્થયની ચિંતા કર્યા વગર પૂરા પરિવારના ભરણ પોષણમા લાગી રહે છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

સૂર્યગ્રહણને જુઓ તો ભૂલીને પણ ન કરવી આ ભૂલોં, આંખની રોશની ગુમાવી શકો છો...બચાવના 3 ઉપાય

11 ઓગસ્ટના રોજ સૌથી લાંબું સૂર્યગ્રહણ છે, પણ જો તમને તે જોવાનો છે, તો તમારે સાવચેતી રાખવી ...

news

20 કે 22 નહી, આ ઉમ્રમાં મહિલાઓ હોય છે વધારે રોમાંટિક

જ્યાં પ્રેમ હોય ત્યાં રોમાંસ પણ હોય છે. જ્યારે રોમાંસ અને પ્રેમ બન્ને જ છે તો એ રિશ્તા ...

news

ચોમાસામાં બીમારીઓથી બચવા આટલી Tips ધ્યાનમાં રાખો

ચોમાસુ પોતાની સાથે કેટલાય રોગો પણ લઈને આવે છે. આ દિવસોમાં ઈમ્યુન સિસ્ટમ નબળી પડી જાય ...

news

કમરના દુખાવાની પરેશાનીથી જલ્દી દૂર કરશો આ સરળ ઉપાય

મહિલાઓને પુરૂષ કરતાં કમરનો દુખાવાની પરેશાની વધારે રહે છે. તેના કારણે શારીરિક નબળાઈના ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine