સવારે ખાલી પેટ 2 કાળી મરી ખાઈને પાણી પીવું

સોમવાર, 4 જૂન 2018 (06:49 IST)

Widgets Magazine

અમે બધા ઘરમાં ભોજન બનાવતા સમયે મસાલાના રૂપમાં કાળી મરીનો ઉપયોગ કરે છે. જેનાથી રસોઈ સ્વાદિષ્ટ અને તીખી બને છે. સાથે જ તેમાં ઘણા એવા તત્વ હોય છે. જેનો સેવન સીમિત માત્રામાં કરાય તો તેનાથી શરીરથી ઘણા રોગ મૂળથી ખત્મ થઈ જાય છે. આવો જાણીએ કાળી મરીના સેવનથી શરીરમાં શું લાભ હોય છે. ALSO READ: જાડાપણું ઓછું કરવામાં મદદગાર છે આદું, આ રીતે કરો સેવન
 
નવશેકા પાણીથી સવારે કાળી મરી ખાવાથી ચમત્કારિક ફાયદો થાય છે 
કાળી મરીમાં એવા તત્વ હોય છે. તે સિવાય તેમાં એંટી ઓક્સીડેંટના પણ ગુણ હોય છે. જેના સેવન નિયમિત રૂપથી કરવાથી શરીરમાં બની રહ્યા કેંસર સેલ્સ નાશ થઈ જાય છે. 
રોજ સવારે નાશ્તા કર્યા પછી બે કાળી મરી ખાઈને એક ગિલાસ નવશેકું પાણી પીવાથી શરીરના મેટાબૉલિજ્મ એક્ટિવ રહે છે. જે શરીરથી બિનજરૂરી ચરબી દૂર કરી ને કંટ્રોલ કરે છે. 
 
રોજ સવારે ખાલી પેટ એક ચમચી મધમાં બે કાળી મરી વાટીને મિક્સ કરી સેવન કરવાથી શરીરમાં રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે. જેનાથી શરીર ઘણા રોગો અને ઈંફેક્શનથી બચ્યું રહે છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

જાડાપણું ઓછું કરવામાં મદદગાર છે આદું, આ રીતે કરો સેવન

આદું ખાવાથી તેનો સીધો અસર મેટાબોલિજ્મ પર પડે છે. મેટાબોલિજ્મ વધે છે તો જાડાપણું ઓછું ...

news

Weight Loss Tips - વજન ઓછુ કરવાની 8 ટિપ્સ

રાત્રે સૂતા પહેલા 15 ગ્રામ ત્રિફળા ચૂરણ ગરમ પાણીમાં પલાળીને મુકી દો. સવારે આ પાણીને ...

news

આ કારણથી કરો છો Sex તો હવે કહો ના...

આજકાલ સેકસને લાઈફનો મુખ્ય ભાગ માને છે... અને એને લઈને એક્સાઈટેડ પણ રહે છે. પણ તમને જણાવી ...

news

Eczema- એક્ઝિમાનો અસરકારક ઘરેલૂ ઉપચાર

Eczema- એક્ઝિમાનો અસરકારક ઘરેલૂ ઉપચાર treatment

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine