જાડાપણું ઓછું કરવામાં મદદગાર છે આદું, આ રીતે કરો સેવન

રવિવાર, 3 જૂન 2018 (00:13 IST)

Widgets Magazine

આદું ખાવાથી તેનો સીધો અસર મેટાબોલિજ્મ પર પડે છે. મેટાબોલિજ્મ વધે છે તો જાડાપણું ઓછું કરવું સરળ થઈ જાય છે. તેમાં જરાય પણ કેલોરી નથી હોય છે. આવો અમે તમને જણાવીએ છે વજન ઓછું કરવા માટે કેવી રીતે આદુંનો ઉપયોગ કરવું.. ALSO READ: માત્ર એક મિનિટમાં માથાના દુખાવાથી મળશે રાહત
જાડાપણ ઓછું કરવામાં મદદગાર છે આદું,  આ રીતે કરવું સેવન 
- દરરોજ સવારે ખાલી પેટ આદુંનો એક ટુકડો ચાવવાથી મેટાબોલિજ્મ વધે છે. તેને ખાદ્યા પછી તેની કડવાહટ દૂર કરવા માટે તમે કઈકે ગળ્યું પણ ખાઈ શકો છો.
- આદુંના પાઉડરને પાણીમાં ઓગળીને પીવું પણ ફાયદાકારી ગણાય છે. તમે તેમાં મધ, લીંબૂ અને થોડું મીઠું પણ મિક્સ કરી શકો છો. 
- છીણેલું આદુંને પાણીમાં ઉકાળીને, ગાળીને તેનો પાણી પીવું પણ લાભકારી છે. 
- ચા માં તો આદું  નખાય જ છે. ALSO READ: શરીરના બ્લૉક નસ ખોલવાના આ અચૂક ઘરેલૂ ઉપાય
- શાક અને દાળમાં પણ જો તમે આદું નાખશો તો એ સ્વાદિષ્ટ પણ લાગશે સાથે જ ફાયદાકારી પણ રહેશે. 
 
નોંધ 
વધારે માત્રામાં આદું કદાચ ન ખાવું આદુંનો એક ઈંચ ટુકડાનો ઉપયોગ જ ઘણું છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

માત્ર એક મિનિટમાં માથાના દુખાવાથી મળશે રાહત

વગર ડૉકટરની સલાહ ક્યારે પણ ન લેવી પેનકિલર એક્યુપ્રેશર તકનીકથી એક મિનિટમાં ઠીક થઈ શકે છે ...

news

શરીરના બ્લૉક નસ ખોલવાના આ અચૂક ઘરેલૂ ઉપાય

માથાથી પગ સુધી શરીરના બ્લૉક નસ ખોલવાના આ અચૂક ઘરેલૂ ઉપાય Nerve Blocks for Pain Relief ...

news

સાંધાના દુખાવાથી રહેવું છે દૂર, તો આજથી જ ખાવા માંડો આ એક વસ્તુ

ઉમ્ર વધવાની સાથે સાંધાનો દુખાવાની સમસ્યા પણ ઘેરવા લાગે છે. ઉનાડામાં રાત્રે સૂતા સમયે ...

news

શારીરિક સંબંધ સાથે સંકળાયેલી આ 5 વાતો વિશે શુ આપ જાણો છો ?

આજે સમય ખૂબ બદલાઈ ગયું છે પણ તમે જણાવીએ કે આજે પણ કેટલીક એવી વાત છે જેના વિશે લોકો ખુલીને ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine