વજન ઓછું કરવા માટે કરો આદુંનો ઉપયોગ... જાણો આ 6 ટીપ્સ

ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2018 (18:37 IST)

Widgets Magazine

આદું ખાવાથી તેનો સીધો અસર મેટાબોલિજ્મ પર પડે છે તો જાડાપણું ઓછું કરવું પણ સરળ થઈ જાય છે. તેમાં કેલોરીની માત્રા જરાય પણ નહી હોય, આવો અમે જાણીએ છે વજન ઓછું કરવા માટે કેવી રીતે કરીએ આદુનો ઉપયોગ 
જાડાપણ ઓછું કરવામાં મદદગાર છે આદું. આ રીતે કરો સેવન 
- દરરોજ સવારે ખાલી પેટ આદુંનો ટુકડો ચાવવાથી મેટાબોલિજ્મ વધે છે. તેને ખાવાથી તેની કડવાશ દૂર કરવા માટે તમે કઈક ગળ્યું ખાઈ શકો છો. 
- આદુંનો પાઉડરને પાણીમાં ઘોલીને પીવું ફાયદાકારી ગણાય  છે. તમે તેમાં મધ, લીંબૂ અને થોડું મીઠું મિક્સ કરી શકો છો. 
- છીણેલું આદુંને પાણીમાં ઉકાળી, ગાળીને તેને પીવું પણ લાભકારી છે. 
- આદુનો સૂપ બનાવીને પણ પી શકાય છે. તેનાથી વજન જલ્દી નિયંત્રણમાં આવે છે. 
- ચા માં તો આદું નખાય જ છે. 
- શાક અને દાળમાં પણ જો આદું નાખશો તો આ સ્વાદિષ્ટ પણ લાગશે સાથે જ ફાયદાકારી પણ રહેશે. 
 
નોંધ 
વધારે માત્રામાં આદું કદાચ ન ખાવું. આદુંના એક ઈંચ ટુકડાનો ઉપયોગ જ ઘણું છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

જાણો પાપકાર્ન ખાવાના શું છે ફાયદા ... જાણો 7 ફાયદા

પાપકાર્ન ખાવું દરેક કોઈ પસંદ કરે છે. સિનેમા ઘરમાં લોકો મૂવી જોવાની સાથે-સાથે પાપકાર્ન તો ...

news

દેશી ચણામાં મધ નાખીને ખાવાના ફાયદા જાણો છો

કાળા ચણા એટલે કે દેશી ચણા આરોગ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે. કાર્બોહાઈડ્રેટ પ્રોટીન ...

news

જાણો ગ્રીન ટી પીવાના કારગર 7 ફાયદા અને તેને પીવાનો યોગ્ય સમય

ગ્રીન ટી પીવું શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે, તે પીવાન જેટલું મહત્વનું છે તેટલું જ ...

news

Health Tips આળસ અને થાક દૂર કરવા માટે Beetrootના 8 ફાયદા

બીટમાં ફાસ્ફોરસ , ક્લોરીન , આયોડીન , આયરન અને વિટામિન હોય છે. એને ખાવાથી હીમોગ્લોબિનની ...

Widgets Magazine