જો ડાયાબીટિસ છે તો ફોલો કરો આ બ્રેકફાસ્ટ ટિપ્સ

health video
Last Updated: શુક્રવાર, 19 જુલાઈ 2019 (10:57 IST)
સવારના બ્રેકફાસ્ટમાં શું લેવું

સવારનો બ્રેકફાસ્ટ- મધુમેહના દર્દીઓએ હમેશા ઘરનો જ નાસ્તો કરવો જોઈએ. જેનાથી એ ઓછી ખાંડ અને વસાયુક્ત નાસ્તો રાંધીને ખાઈ શકે .
નાસ્તામાં જો આખા અનાજ વાળી બ્રેડ(હોલ ગ્રેન બ્રેડ) અને સીરિયલ હોય તો સારું છે. એની સાથે ફળ પણ હોવા જરૂરી છે. આ
બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદરૂપ છે.


આ પણ વાંચો :