સાવધાન! તાંબાના વાસણમાં રાખેલું દહીં આરોગ્ય માટે ઝેર

મંગળવાર, 6 માર્ચ 2018 (08:55 IST)

Widgets Magazine

આરોગ્ય- તાંબાના વાસણમાં પાણી બહુ સારું હોય છે. પણ તમે આ જાણો છો કે તાંબાના વાસણમાં દહીં રાખવું બહુ હાનિકારક હોય છે. તમને ઘણીવાર વડીલોને કહેતા સાંભળ્યું હશે કે તાંબાના વાસણમાં ખાટી વસ્તુઓ નહી મૂકવી જોઈએ. આમ તો દહીંઆં ઘણા પોષક તત્વ હોય છે. કેલ્શિયમ, વિટામિન ડી, વિટામિન B12, વિટામિન B6, પોટેશિયમ, કોલેસ્ટ્રોલ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. પણ અહીં તત્વ જ્યારે તાંબાના સંપર્કમાં આવે છે  તો ફાયદાની જગ્યા નુક્શાન પહોંચાડે છે. આ તત્વોના શરીર પર ઉલ્ટો અસર હોય છે. 
copper glass
તાંબાના વાસણમાં ખાટી વસ્તુઓ અને દૂધને મૂક્વાથી આ વસ્તુઓ કૉપરથી રિએકટ કરીને ફૂડ પ્વાજયનિંગનો કામ કરે છે. તેનાથી ડાયરિયા, પેટમાં દુખાવા અને ઉલ્ટી જેવી સમસ્યા થઈ શકે છે. પાણીના સિવાય અને ફળ કે પછી બીજી કોઈ પણ ખાવાની વસ્તુને તાંબાના વાસણમાં નહી રાખવું જોઈએ. 
 
પાણીને તાંબાના વાસણમાં આ માટે રખાય છે કારણકે તેમાં કોઈ પણ રીતનો કોઈ પોષક તત્વ નહી હોય છે. આ વસ્તુના સંપર્કમાં આવવાથી એ તેમના ગુણ લઈ લએ છે. તાંબાના વાસણમાં પાણી મૂકવાથી શરીરમાં થી કૉપરની કમી દૂર થઈ જાય છે. યાદ રાખો કે પાણીના સિવાય કોઈ પણ વસ્તુ માટે તાંબાનો ઉપયોગ ન કરવું. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
તાંબાના વાસણ દહીં Curd Water Copper Pot Calcium Vitamins Health

Loading comments ...

આરોગ્ય

news

Walk કરવાથી આયુષ્યમાં વધારો થાય છે

સિનિયર સિટીઝન રોજ તેમના પાલતૂ કૂતરાને લઈ Walk કરવા જાય કે પછી રોજ સવારે - સાંજે લાઈટ ...

news

Ayurveda Tips - શુગરને કંટ્રોલમાં રાખે છે લીમડો... જાણો બીજા અનેક ફાયદા

લીમડાના પાનના ફાયદા બધા જણાવે છે પણ તેનો ઉપયોગ કંઈ વસ્તુઓમાં કરી શકાય છે. વાળમાં ખોડો ...

news

પ્રેગ્નેંટ થવું છે તો કારેલનું કરો સેવન

એમાં કોઈ ખોટું નહી કે કારેલા આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી છે પણ જો તમે માં બનવાની કોશિશ કરી ...

news

Food Combinatioins - આ વસ્તુઓ એક સાથે ખાશો તો થશે નુકશાન

આયુર્વેદિક ચિકિત્સા મુજબ જમવાના કેટલાક નિયમ હોય છે. અનેકવાર કેટલાક જમતી વખતે ભોજનનુ ...

Widgets Magazine