ઘરમાં બજાર જેવું દહીં જમાવવાની ટીપ્સ

સોમવાર, 19 ફેબ્રુઆરી 2018 (11:49 IST)

Widgets Magazine

પ્રાચીન સમયથી જ લોકો ઘરે દહીં જમાવે છે.  ક્યારે ક્યારે અમે ઘરે દહીં જમાવીએ તો છીએ પણ એ બજાર જેવું જમાતું નહીં તો આજે અમે તમને બજાર દેવું દહીં જમાવવા માટે કેટલીક ટીપ્સ જણાવી રહ્યા છે. 
curd
સર્વપ્રથમ દૂધને ઉકાળો અને ઠંડુ થવા દો. જ્યારે દૂધ થોડુ  ઓછુ  ગરમ થાય ત્યારે તેમાં દહીંનુ જામણ નાખી સારી રીતે મિક્સ કરો.ત્યારબાદ તેને ઢાંકીને 3-4 કલાક જામવા માટે મુકી દો. જો કે દહીં જામી ગયા પછી તેને એક કલાક માટે ફ્રિજમાં મુકી દો જેનાથી તે થોડુ સખત થઈ જાય.
curd
 
ધ્યાન રાખો આ વાતો 
* ઘટ્ટ દહીં જમાવવા માટે ફુલક્રીમ દૂધનો ઉપયોગ કરો.
* દહીંને એલ્યુમિનિયમના વાસણમાં જ જમાવો તેના બે ફાયદા છે એક તો એ કડવું નહી લાગે બીજો એ સરસ જામે છે. 
* ખૂબ જ ગરમ દૂધમાં દહીં મિક્સ ન કરવા. આવું કરવાથી દહીં પાણી છોડી નાખશે. 
* દહીં જમાવત સમયે દૂધ બહુ ઠંડુ કે ખૂબ ગરમ પણ ન હોવું જોઈએ. 
* જો શક્ય હોય તો માટી કે ચીની માટીના વાસણમાં દહીં જમાવવું. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નારી સૌદર્ય

news

Home Remedies - ડુંગળીના છાલટાને ભૂલથી પણ ફેંકશો નહી

ઘણાં લોકો ડુંગળી વગર ખાવા માંગતા નથી. સલાદ સિવાય, તેને શાકમાં ઉમેરીને પણ ખાવામાં આવે છે. ...

news

Kitchen tips - પ્લેટમાં પડેલા નિશાન દૂર કરવા અપનાવો આ Tips

રસોડામાં અનેક એવી ક્રોકરી અને વાસણો હોય છે જેમા નિશાન પડી જાય છે અને તે જોવામાં ખૂબ ખરાબ ...

news

બાળકોને ખોટું બોલવાથી રોકવું છે તો કરો આ 4 કામ

બાળક બહુ ભોળા હોય છે. તેનો પાલન પોષણ કરવું કોઈ સરળ કામ નહી. યોગ્ય સમય પર તેમની ભૂલોને ...

news

Private Partના અણગમતા વાળને આ ઘરેલુ ઉપાયથી કરો દૂર

શરીરના કોઈ પણ ભાગ પર અણગમતા વાળ તમને ખૂબ પરેશાન કરે છે. હાથ પગ અને ઓર્મપિટ પર નજર આવનારા ...

Widgets Magazine